બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / સુરત / Surat Crime Branch nabs 6 members of chain snatching gang

મોટી સફળતા / ચેઇન સ્નેચિંગ કરતા 6 ગુનેગારોને સુરત ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા, એકસાથે 11 ગુનાના ભેદ ઉકેલાયા

Dinesh

Last Updated: 04:05 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ક્રાઈમ બ્રાંચએ ચેન સ્નેચિંગ કરતી ટોળકીના 6 સભ્યોને દબોચ્યા છે, 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે તેમજ 100 જેટલા ગુના કર્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે

  • સુરત ક્રાઈમબ્રાંચને મળી મોટી સફળતા 
  • ચેન સ્નેચિંગ કરતી ટોળકીના 6 સભ્યો ઝડપાયા 
  • 11 જેટલા ગુનાનો ઉકેલાયો ભેદ 

રાજ્યમાં ક્રાઈમના કિસ્સા દિન પ્રતિ દિન વધી રહ્યાં છે ત્યારે પોલીસ પણ એલર્ટ બની છે. સુરત ક્રાઈમ બ્રાંચને ફરી એકવાર મોટી સફળતા મળી છે. ચેન સ્નેચિંગ કરતી ટોળકીના 6 સભ્યોને ક્રાઈમબ્રાંચે દબોચી લીધા છે.  

100 જેટલા ગુના કર્યા કબૂલાત
અત્રે જણાવીએ કે, આરોપીઓ ઝડપાતા 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે તેમજ 100 જેટલા ગુના કર્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. 40 દિવસ સુધી આરોપીઓને ટ્રેસ કર્યા બાદ ક્રાઈમબ્રાંચ ને આ મોટી સફળતા મળી છે. આ સ્નેચિંગ કરતી ટોળકી રાહદારી અને વાહનચાલકોને ટાર્ગેટ કરતી હતી. લોકોના ગળામાં પહેરેલી ચેનનું સ્નેચિંગ કરતા હતા. 

ડીસીપી રૂપલ સોલંકીનું નિવેદન
ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું કે, ચેન સ્નેચિંગ કરતી ટોળકીને પકડવા માટે અમારી ટીમો કામ કરી રહી હતી, જેમાં સફળતા મળી છે અને 6 આરોપીઓ ઝડપાયા છે. આ તમામ આરોપી એકલા જતા રાહદારીઓ તેમજ ટુ વ્હીલરને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતા હતા. આરોપીઓ પાસેથી ચાર બાઈક મળી છે. જેમાં કુલ મળીને 3 લાખ 33 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. 

DCP

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ