નવતર પ્રયોગ / Suratમાં કોરોના સામે લડવા અનોખી પહેલ, જુઓ કેવી છે સગવડ

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાએ નવતર પ્રયોગ કર્યો છે. કોરોના વાયરસના વધતાં કેસને ધ્યાનમાં રાખતા સીટી બસોને ધંન્વતરી રથ અને એમ્બ્યુલન્સમાં ફેરવી દેવામાં આવી છે. હાલ 10 સીટી બસ એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરાઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ