બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરતમાં બાળકીના અપહરણના કેસમાં મોટો ખુલાસો, અડપલાનું ખૂલ્યું, રડતાં આવી રીતે રામે રાખી
Last Updated: 07:21 PM, 11 November 2024
સુરતના અઠવામાં બાળકીના અપહરણના કેસમાં મોટો ખુલાસો થયો છે.બાળકી સાથે નરાધમે શારીરિક અડપલા કર્યાનું ખુલ્યું છે, અત્રે જણાવીએ કે, પોલીસે 100થી CCTVના આધારે આરોપીની ખ્વાજા દાના દરગાહથી ધરપકડ કરી છે.
ADVERTISEMENT
નરાધમે બાળકી સાથે કર્યા શારીરિક અડપલા
ADVERTISEMENT
બાળકી માતા સાથે સૂતી હતી ત્યારે આરોપી બાળકીને ઉઠાવી ગયો હતો અને બાળકીને લઈને ભાગવા જતા આરોપી પડી ગયો હતો. જેના કારણે બાળકી રડવા લાગી હતી. જેના પગલે આરોપી બાળકીને ત્યાં જ મુકીને ભાંગ્યો હતો. બાળકીનો રડવાનો અવાજ સંભળાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ઘરમાં ઘુસીને શખ્સે કર્યું બાળકીનું અપહરણ, જમીન પર પડી જતાં મૂકીને ભાગ્યો pic.twitter.com/mWX80GPiAn
— Dinesh Chaudhary (@DineshVTVNews) November 10, 2024
આ પણ વાંચો: શાદી ડોટ કોમથી મિત્રતા, લગ્નની લાલચ આપી હવસ સંતોષી, વડોદરાના વેપારીનો અભદ્ર કાંડ
પોલીસે આરોપીની ધરપકડ કરી
ત્યારે હવે પોલીસે 100થી CCTVની મદદથી આરોપીને દબોચવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે, આરોપી બાળકીને મૂકીને ભાગ્યો હતા. તેના સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.