બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Supreme Court reliefs UPs private schools from returning fees including Noida

દેશ / પ્રાઈવેટ સ્કૂલોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, ફી પાછી આપવાના આદેશ પર મૂક્યો સ્ટે, કયા રાજ્યને લાગું પડશે

Vaidehi

Last Updated: 05:23 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનાં એ આદેશ પર રોક લગાવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના કાળમાં પ્રાઈવેટ સ્કૂલોની તરફથી લેવામાં આવેલી ફીઝનાં 15% પરત કરવામાં આવશે.

  • SCએ પ્રાઈવેટ સ્કૂલોને આપી મોટી રાહત
  • અલ્હાબાદ હાઈકોર્ટનાં આદેશ પર લગાવી રોક
  • UPની તમામ પ્રાઈવેટ સ્કૂલોએ નહીં કરવી પડશે ફીઝ પરત

નોઈડા સહિત સમગ્ર  UPનાં પ્રાઈવેટ સ્કૂલોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પ્રાઈવેટ સ્કૂલો દ્વારા કોરોના કાળમાં લેવામાં આવેલી ફીઝમાંથી 15% પરત કરવા કે એડજસ્ટ કરવાનાં હાઈકોર્ટનાં આદેશ પર રોક લગાવી છે.

સુપ્રીમ કોર્ટે HCનાં નિર્ણય પર લગાવી રોક
કોરોનાકાળમાં લેવામાં આવેલી સ્કૂલ ફીઝને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની તરફથી 15% ફીઝ પરત કરવા કે એડજસ્ટ કરવાનાં આદેશ આપ્યાં હતાં જેના પર સુપ્રીમ કોર્ટે હાલમાં રોક લગાવી છે. લોટસ વેલી સહિત અન્ય સ્કૂલોની તરફથી આ વિષય પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

લોટસ વેલી સ્કૂલે કરી હતી SCમાં અરજી
લોટસ વેલી ઈન્ટરનેશલ સ્કૂલની તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટે તેમનો પક્ષ સાંભળ્યાં વિના આદેશ આપ્યો હતો. અલ્હાબાદ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે વર્ષ 2020-21માં રાજ્યની તમામ સ્કૂલોમાં લેવામાં આવેલી કુલ ફીઝનાં 15% જોડીને આગળનાં સેશનમાં એડજસ્ટ કરવામાં આવે. આ સાથે જ કોર્ટે કહ્યું હતું કે જે બાળકો સ્કૂલ છોડીને જતાં રહ્યાં છે તેમને સ્કૂલે વર્ષ 2020-21માં વસૂલવામાં આવેલી ફીઝનાં 15% પરત કરવાનાં રહેશે.

પહેલા જેવી સુવિધા ન આપતાં લેવાયો હતો નિર્ણય
આ વિષયમાં દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી પર સુનાવણી કરતાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યારે કોરોનાકાળમાં પ્રાઈવેટ સ્કૂલ પહેલા જેવી સુવિધા નથી આપી રહ્યાં તો પહેલા જેવી ફીઝ પણ ન વસૂલી શકે. તેથી જ રાજ્યની તમામ પ્રાઈવેટ સ્કૂલોએ લેવામાં આવેલી ફીઝનાં 15% પરત કરવા પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ