બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Suhana Khan Cheers Venkatesh Iyer Celebrates After Scoring Fastest Ton In IPL 2023

IPL 2023 / VIDEO: અય્યરની સેન્ચુરી પર SRKની દીકરી સુહાના ખાનનું ખાસ સેલિબ્રેશન થયું વાયરલ, સચિનના દીકરાને ધોયો

Megha

Last Updated: 10:09 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેંકટેશ અય્યરે 51 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર સદી ફટકારી હતી, જએ બાદ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ખાસ સેલિબ્રેશન કર્યું હતું, જુઓ વિડીયો

  • વેંકટેશ અય્યરે આઈપીએલ કરિયરની પહેલી સદી ફટકારી
  • 51 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર સદી
  • શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને કર્યું ખાસ સેલિબ્રેશન 

IPL 2023ની ગઇકાલની 22મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો પણ કોલકાતાના બેટ્સમેન વેંકટેશ અય્યરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અય્યરે મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની આઈપીએલ કરિયરની પહેલી સદી ફટકારી હતી. નોંધનીય છે કે આ પહેલા બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે કોલકાતા તરફથી IPLની પહેલી ફટકારી હતી. 

51 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર સદી
જણાવી દઈએ કે આ મેચમાં ડાબોડી બેટ્સમેન અય્યરે 51 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર સદી ફટકારી હતી. અંહિયા રસપ્રદ વાત એ છે કે પોતાની સદી સુધી પહોંચ્યા પછી, અય્યરે KKR ડગઆઉટ તરફ ઈશારો કર્યો અને તે બાજુ ઝૂકી ગયો. આ સામે અય્યરની સદી પૂરી થયા પછી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન જે સ્ટેન્ડમાં હતી, તે આનંદથી ઉછળી પડી હતી અને હાલ તેનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

આ સાથે જ અય્યરે મુંબઈથી ડેબ્યૂ કરનાર અર્જુન તેંડુલકરની એ જ ઓવરમાં સિક્સર અને પછી ફોર ફટકારી હતી અને તેના થોડા સમય બાદ તેને ઘૂંટણમાં પણ ઈજા થઈ હતી પણ આ ઈજા તેને રોકી શકી નહીં. ફિઝિયોએ અય્યરની સારવાર કરી અને એ પછી તેણે પોતાની ઇનિંગ ચાલુ રાખી.

કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા
નોંધનીય છે કે બેટિંગ કરતા અય્યરની સદીની મદદથી કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા તો બીજી તરફ મુંબઈ તરફથી રિતિક શોકેને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે ઈશાન કિશનની ધમાકેદાર અડધી સદી (25 બોલમાં 58) અને સૂર્યકુમાર યાદવના 25 બોલમાં 43 રનની મદદથી 17.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી. સાથે જ કોલકાતા તરફથી સુયશ શર્માએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી તો શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી અને લોકી ફર્ગ્યુસનને એક-એક વિકેટ મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ