Aar Paar / મહેરબાની કરીને કુદરતી આફતમાં આવું ન કરશો | Aar Paar With Hemant

હાલમાં ગુજરાતમાં વાયુ ચક્રવાતનું સંક્ટ તોળાઈ રહ્યું છે ત્યારે સરકારી તંત્રથી માંડીને સ્થાનિક લોકો આ કુદરતી આફતથી બચવા માટે તૈયારીઓ કરી રહ્યાં છે. આવામાં આપણે કુદરતી આફતના વિસ્તારમાં હોઈએ કે ન હોઈએ તો પણ જે-તે ઘટના વિશે સમાચાર, વીડિયો અને માહિતી એકબીજા સાથે શૅર કરતા હોઈએ છીએ. પરંતુ એ વાત પણ સત્ય છે કે વૉટ્સઍપ અને ફેસબુકના જમાનામાં આવા સમયે ફેક અને વાયરલ વીડિયો શૅર કરવાનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે ઘણી વખતે ખોટો અફરા-તફરીનો માહોલ સર્જાઈ જતો હોય છે. ત્યારે આવા સમયે આપણે શું કરવું જોઈએ તે માટે જુઓ આ વિશેષ વીડિયો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ