Aar Paar / ભાજપમાં કલાકારોની ભરતીનું કારણ શું?। Aarpar With Hemant

હાલમાં ગુજરાતમાં ગુજરાતી કલાકારોની ભાજપમાં જોડાવાની હોડ જામી છે. ગુજરાતી ગાયિકા કિંજલ દવેની  ભાજપમાં ગઈ કાલે જોડાવાની ખબર આવી ત્યારે પાછળને પાછળ આજે અરવિંદ વેગડા, ઐશ્વર્યા મજમુદાર અને સૌરભ રાજ્યગુરુ જેવા જાણીતા ગુજરાતી કલાકારોએ પણ આજે કેસરિયો ધારણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બોલીવુડ અને ભોજપુરી સિનેમામાંથી પણ કેટલાંય સેલેબ્સ ભાજપમાં જોડાયા છે. ત્યારે આ કલાકારોનો ભાજપ તરફ રૂખ લેવાનું શું કારણ હોઈ શકે? શું રાજકારણમાં પ્રવેશેલા કલાકારો પ્રજાના કાર્યકરો બની શકશે? જાણો આજના AarPar with Hemant માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ