બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / વડોદરા / Stirling Cancer Hospital Vadodara suspended for 3 months

કાર્યવાહી / વડોદરાની સ્ટર્લીંગ કેન્સર હોસ્પિટલ 3 મહિના માટે સસ્પેન્ડ, આરોગ્ય વિભાગે ફટકાર્યો રૂ. 28.40 લાખનો દંડ

Priyakant

Last Updated: 10:27 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Sterling Cancer Hospital Latest News: ભાયલીમાં આવેલી સ્ટર્લીંગ કેન્સર હોસ્પિટ સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી, 3 દર્દીઓએ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગમાં કરી હતી ફરિયાદ

  • વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ 3 મહિના માટે કરાઇ સસ્પેન્ડ 
  • મા-કાર્ડ યોજનામાંથી 3 મહિના માટે હોસ્પિટલને કરાઇ સસ્પેન્ડ 
  • મા કાર્ડ યોજના હેઠળ દર્દીને સુવિધા ન આપી રૂપિયા લેતાં કાર્યવાહી 
  • 3 દર્દીઓએ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગમાં કરી હતી ફરિયાદ 
  • આરોગ્ય વિભાગને હોસ્પિટલને 28.40 લાખનો દંડ ફટકાર્યો 

Vadodara Sterling Cancer Hospital : વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને મા-કાર્ડ યોજનામાંથી 3 મહિના માટે હોસ્પિટલને સસ્પેન્ડ છે. પ્રાથમિક વિગતો મુજબ મા કાર્ડ યોજના હેઠળ દર્દીને સુવિધા ન આપી રૂપિયા લેતાં કાર્યવાહી કરાઇ હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે,3 દર્દીઓએ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. 

વડોદરાના ભાયલીમાં આવેલી સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં વર્ષે-દહાડે અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જોકે હવે આ હોસ્પિટલમાં મા કાર્ડ યોજના હેઠળ દર્દીને સુવિધા ન આપી રૂપિયા લઈ લીધા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. આ તરફ આ સમગ્ર મામલે 3 દર્દીઓએ આરોગ્ય વિભાગને ફરિયાદ કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. વિગતો મુજબ આરોગ્ય વિભાગે હોસ્પિટલને 28.40 લાખનો દંડ ફટકાર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ