બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of former MLA Bharat Thakor on suspension of cooperative leader Vitthal Patel

રાજનીતિ / 'ભાજપ જો વિઠ્ઠલકાકા જેવાં પીઢ અગ્રણીને સસ્પેન્ડ કરે તો પછી નાનામાં નાની...', જુઓ શું બોલ્યા બહુચરાજીના પૂર્વ MLA ભરત ઠાકોર

Dinesh

Last Updated: 05:43 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

mahesana news : ભરત ઠાકોરએ જણાવ્યું કે, અમે વિઠ્ઠલ પટેલ સાથે છીએ તેમને જ્યારે જરૂર હશે અમે અને કોંગ્રેસ પાર્ટી સાથે હોઈશું

  • સહકારી અગ્રણી વિઠ્ઠલ પટેલને સસ્પેન્ડ કરવાનો મુદ્દો 
  • પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે આપ્યું નિવેદન 
  • "વિઠ્ઠલ કાકા કોંગ્રેસમાં આવવા ઈચ્છે તો તેમનું સ્વાગત" 


બહુચરાજી સહકારી અગ્રણી વિઠ્ઠલ પટેલને સસ્પેન્ડ કરવા મુદ્દે પૂર્વ MLAનું નિવેદન સામે આવ્યું છે. બહુચરાજીના પૂર્વ ધરાસભ્ય ભરત ઠાકોરે જણાવ્યું કે, જો ભાજપ વિઠ્ઠલ પટેલ જેવા પીઢ અગ્રણીને સસ્પેન્ડ કરતું હોય તો નાના વ્યક્તિનું શું થાય. વિઠ્ઠલ પટેલને સસ્પેન્ડ કરવાની બાબત બહુચરાજીના તમામ અગ્રણી માટે શરમજનક છે. 

પૂર્વ MLA ભરત ઠાકોરનું નિવેદન
ભરત ઠાકોરએ જણાવ્યું કે, અમે વિઠ્ઠલ પટેલ સાથે છીએ તેમને જ્યારે જરૂર હશે અમે અને કોંગ્રેસ પાર્ટી સાથે હોઈશું. વધુમાં કહ્યું કે, વિઠ્ઠલ કાકા કોંગ્રેસમાં આવવા ઈચ્છે તો તેમનું સ્વાગત છે. કહ્યું કે, વિઠ્ઠલ કાકા તો સૌથી જૂના ભાજપના કાર્યકર છે જેઓ આર એસ એસથી લઈ જનસંઘથી લઈ જોડાયેલા વ્યક્તિ છે. 

બહુચરાજીની જનતા માટે સમજવાની જરૂર:ભરત ઠાકોર
તેમણે કહ્યું કે, બહુચરાજીમાં સૌથી જૂનો કોઈ ભાજપમાં હોય તો તે વિઠ્ઠલભાઈ છે, તેમને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તો તે ભાજપ માટે શરમજનક બાબત કહી શકાય છે, કારણ કે, આવા પીઠ આગેવાન સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો બહુચરાજીની જનતા માટે સમજવાની જરૂર છે. તેમજ વિઠ્ઠલભાઈ જેવાને સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો અન્ય માટે પણ સમજવા જેવું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ