બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Statement by Chief Minister Bhupendra Patel and State BJP President CR Patil on OBC reservation

ગાંધીનગર / OBC અનામતની જાહેરાત: કમલમમાં ફટાકડા ફોડીને કરાઇ ઉજવણી, C R પાટીલે CM ભૂપેન્દ્ર પટેલનો માન્યો આભાર, કહ્યું રક્ષાબંધને બે મોટી ગિફ્ટ મળી

Dinesh

Last Updated: 06:22 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભાજપ હંમેશા નાના મોટા લોકોને સાથે લઈને ચાલે છે, ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવશે, અન્ય જ્ઞાતિઓને અસર ન થાય તે રીતે નિર્ણય લેવાયો છે

  • OBC અનામત અંગે CM અને સી આર પાટીલનું નિવેદન
  • ભાજપ હંમેશા નાના મોટા લોકોને સાથે લઈને ચાલે છે: CM
  • અત્યારે 50 જેટલા ઓબીસી ધારાસભ્ય છે: સી આર પાટીલ

ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે સરકારે જાહેરાત કરી છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની રાજ્ય સરકારની જાહેરાત બાદ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. 

ભાજપ હંમેશા નાના મોટા લોકોને સાથે લઈને ચાલે છે: CM
 CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભાજપ હંમેશા નાના મોટા લોકોને સાથે લઈને ચાલે છે, ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવશે, અન્ય જ્ઞાતિઓને અસર ન થાય તેની પણ કાળજી રાખવામાં આવી છે

ગુજરાતની સરકાર ઓબીસી સમાજને સાથે લઈને ચાલે છે: સી આર પાટીલ
સી આર પાટીલે જણાવ્યું કે, ભાજપ હંમેશા ઓબીસી સમાજ સાથે રહી છે, ભાજપમાં અત્યારે લગભગ અત્યારે 50 જેટલા ઓબીસી ધારાસભ્ય છે, તેમણે કહ્યું કે, ગુજરાતની સરકાર ઓબીસી સમાજને સાથે લઈને ચાલે છે,  અગાઉ જે 10 ટકા અનામત આપવામાં આવતી હતી તે યથાવત રહેશે તેમજ 27 ટકા અનામત આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યમાં જે ચૂંટણીઓ બાકી છે તે ઝડપથી લેવાશે. તેમણે કહ્યું કે, આ મુદ્દે મુખ્યમંત્રીનો આભાર માનું છું

'રક્ષાબંધન પર દેશની બહેનોને મોટી ભેટ આપી'
વધુમાં સી આર પાટીલે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ રક્ષાબંધન પર દેશની બહેનોને મોટી ભેટ આપી છે, કેન્દ્ર સરકારે દેશભરના તમામ LPG સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ઉજ્જવલા યોજાનાની બહેનોને પહેલેથી 200 રૂપિયા રાહત આપવામાં આવે છે અને હવે વધારાના 200 રૂપિયા એમ 400 રૂપિયાનો લાભ મળશે. 75 લાખ નવા ઉજ્જવલા કનેક્શન આપવામાં આવશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ