બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / south cinema pushpa fame actor jagadeesh confessed his crime admitted to blackmailing

શૉકિંગ / જૂનિયર આર્ટિસ્ટ આપઘાત કેસ: પુષ્પાના ફેમસ એક્ટરે કબૂલ કર્યો ગુનો, પ્રાઇવેટ ફોટોઝ લીક કરવાની ધમકી આપી કરતો હતો બ્લેકમેલ

Arohi

Last Updated: 02:49 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pushpa Fame Actor Jagadeesh: સુકુમાર નિર્દેશિત બ્લોકબસ્ટર પેન-ઈન્ડિયા એક્શન ડ્રામા 'પુષ્પા-ધ રાઈઝ'માં અલ્લુ અર્જુનના મિત્ર કેશવની ભુમિકા માટે લોકપ્રિય બન્યા હતા. ફિલ્મમાં લોકોએ લીડ એક્ટરની સાથે સાથે કેશવના પાત્રને પણ ખૂબ જ પ્રેમ આપ્યો હતો.

  • પુષ્પા ફેમ એક્ટરે કબુલ્યો ગુનો 
  • પ્રાઈવેટ ફોટોથી કરતો હતો બ્લેકમેઈલ 
  • ફીમેલ જુનિયર આર્ટિસ્ટે કર્યો આપઘાત 

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા' ફેમ કેશવ એટલે કે એક્ટર જગદીશ પ્રતાપ બંદરીની પોલીસે ધરપકડ કરી છે. જુનિયર ફિમેલ આર્ટિસ્ટની મોતના મામલામાં એક્ટર જગદીશે પુછપરછ વખતે પોતાનો ગુનો કબુલ્યો છે. જેના બાદ પોલીસે તેમની ધરપકડ કરી છે. એક્ટ્રેસે પરેશાન થઈને 29 નવેમ્બરે આત્મહત્યા કરી નાખી હતી. ઘટનાની તપાસ વખતે એક્ટરને પોલીસે 6 ડિસેમ્બરે કસ્ટડીમાં લીધો હતો. 

સુકુમાર નિર્દેશિત બ્લોકબસ્ટર પેન-ઈન્ડિયા એક્શન ડ્રામા 'પુષ્પા-ધ રાઈઝ'માં અલ્લુ અર્જુનના મિત્ર કેશવની ભુમિકા માટે લોકપ્રિય બન્યા હતા. ફિલ્મમાં લોકોએ લીડ એક્ટરની સાથે સાથે કેશવના પાત્રને પણ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. પરંતુ કેશવ એટલે કે એક્ટર જગદીશ પ્રતાપ બંદરીના ફેંસ ત્યારે શૉક્ડ થઈ ગયા જ્યારે તેમનું નામ એક જુનિયર ફિમેલ આર્ટિસ્ટના મોત બાદ કેસમાં સામે આવ્યું. હવે તેમણે પોતાનો ગુનો કબુલ્યો છે. 

શું છે સમગ્ર ઘટના? 
આ મામલો 29 નવેમ્બરનો છે. હકીકતે એક જુનિયર આર્ટિસ્ટે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ તેમના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે જગદીશે પ્રાઈવેટ ફોટોનો સહારો લઈને યુવતીને બ્લેકમેઈલ કરી છે. તેનાથી પરેશાન થઈને તેણે આત્મહત્યા કરી. 

જગદીશે કોઈ બીજા વ્યક્તિ સાથે મહિલાનો ફોટો ચુપકેથી ક્લિક કર્યો હતો. કેસની તપાસ બાદ જગદીશને પુંજાગુટ્ટા પોલીસે કસ્ટડીમાં લીધો છે અને તેમને કોર્ટમાં રજુ કર્યા બાદ ચંચલગુડા સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ