બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / South Actor Ajith Kumar Wins Four Gold Medals 47th Tamil Nadu State Shooting Championship

Ajith Kumar / સુપરસ્ટાર અભિનેતા તો ગજબનો શૂટર નીકળ્યો, 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતીને ફેન્સને ચોંકાવ્યા

Megha

Last Updated: 03:23 PM, 31 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા અજીત એ સિનેમામાં તો સક્રિય છે જ પણ રિયલ લાઈફના રાઇફલ શૂટિંગનો શોખ રાખે છે

  • અજીત કુમાર તેના દમદાર અભિનય માટે લોકો વચ્ચે ઘણા જાણીતા છે
  • અભિનેતા હાલ 47મા તમિલનાડુ રાજ્ય શૂટિંગ ચેમ્પિયન શિપમાં ભાગ લઈ રહ્યા છે
  • એક-બે નહીં પણ ગોલ્ડ અને બ્રોન્ઝ એમ કુલ 6 મેડલ જીત્યા 

તમિલ સુપરસ્ટાર અજીત કુમાર તેના દમદાર અભિનય માટે લોકો વચ્ચે ઘણા જાણીતા છે આ સાથે જ તેઓ રાઇફલ શૂટિંગમાં પણ નામ કમાઈ રહ્યા છે. મળતી જાણકારી અનુસાર અભિનેતા હાલ 47મા તમિલનાડુ રાજ્ય શૂટિંગ ચેમ્પિયન શિપમાં ભાગ લઈ રહ્યા છે. જ્યાં એમને એક-બે નહીં પણ ગોલ્ડ અને બ્રોન્ઝ એમ કુલ 6 મેડલ મેળવ્યા છે. ચાર ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 

અભિનેતા અજિતે સીફપી માસ્ટર મેં ટીમ ઇવેંટ. એસટીડી પી માસ્ટર મેં ટીમ ઇવેંટ અને 50 મીટર એફપી માસ્ટર મેં ટીમ ઇવેંટ સહિત ચાર ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે. એમને શૂટિંગ સ્પર્ધાની તસવીરો અને વિડીયો હાલ સોશ્યલ મીડીયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. 

અભિનેતા અજીત એ સિનેમામાં તો સક્રિય છે જ પણ રિયલ લાઈફના રાઇફલ શૂટિંગનો શોખ રાખે છે અને નવરાશના સમયમાં તેઓ એ શોખને પૂર્ણ કરે છે. આ બધા સિવાય એ ખૂબ સારા બાઈકર પણ છે. હાલમાં જ અજિતે વિનોદ સાથે તેમની આવનારી ફિલ્મની શૂટિંગ ફરી શરૂ કરવા માટે એમની દુનિયાભરમાં ચાલી રહેલ એક લાંબી બાઇક યાત્રા પૂર્ણ કરી હતી. 

અજીતની આવનારી ફિલ્મ વિશે વાત કરી તો મેકર્સ 13 ઓગસ્ટના રોજ એ ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુક વિશે ખુલાસો કરશે. લોકો આ ફિલ્મની ખૂબ રાહ જોઈ રહ્યા છે. પણ હાલ એમના ચાહકો શૂટિંગ સ્પર્ધાની તસવીરો અને વિડીયોને લાઇક કરીને શેર કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ