ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Solar eclipse 2020: See June's annular eclipse on Sunday

Solar Eclipse 2020 / ભરબપોરે છવાયું અડધી રાત જેવું અંધારું, સૂર્યગ્રહણની આ દુર્લભ તસવીરો જે ક્યારેય નહીં જોઇ હોય

Published By: Parth

Last Updated: 03:44 PM, 21 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Solar Eclipse 2020 Latest News Live Updates:આજે સૂર્યગ્રહણનાં કારણે ભારતના વિવિધ શહેરોમાં ચમકતી વીંટી જેવો સૂર્ય જોવા મળ્યો. જ્યારે દુબઈ અને કરાંચીમાં તો સૂર્ય ચંદ્ર જેવો દેખાવા લાગ્યો

ADVERTISEMENT

 

  •  આજે 9.16 વાગ્યાથી શરુ થયું સૂર્યગ્રહણ
  • દેશના વિવિધ શહેરોમાં સૂર્યગ્રહણ અલૌકિક નજારો 
  • કેટલાક વિસ્તારોમાં રીંગ ઓફ ફાયર થતાં અંધારું છવાયું 

 

ભારતમાં સવા નવ વાગ્યે સૂર્યગ્રહણ શરુ થઇ ગયું છે. ગ્રહણના કારણે દુબઈમાં અંધારું છવાઈ ગયું હતું ત્યાં અમદાવાદમાં પણ ગ્રહણ દેખાવાની શરૂઆત થઇ ગઈ છે. આ ગ્રહણ આશરે છ કલાક ચાલ્યું અને ગ્રહણના કારણે ગ્રહોના સંયોગથી ઘણા બધા પરિણામો જોવા મળી શકે છે.  

LIVE Updates : 

ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને કાશ્મીરથી ગ્રહણની અદ્ભુત તસવીરો આવી 

  • અમદાવાદમાં ગ્રહણ દેખાવાની શરૂઆત થઇ 
  • ભારતમાં આ ગ્રહણ સવારે 10 : 15 વાગ્યા પછી દેખાવાનું શરુ થશે ત્યાં દુબઈ અને બેહરીનમાં સૂર્યગ્રહણ દેખાવાની શરૂઆત થઇ ગઈ છે.
  • હવે 15મી ડીસેમ્બરે ફરીથી સૂર્યગ્રહણ થશે પણ તે ગ્રહણ ભારતમાં નહીં દેખાય તેથી ભારતમાં સૂતક માન્ય થશે નહીં
  • આ ગ્રહણ સવારે 9.15 મિનિટથી બપોરે 3.04 મિનિટ સુધીનું છે. જ્યોતિષીઓના અનુસાર ભારત સહિત અનેક દેશોમાં તેની અસર રહેશે અને સૂર્યનો નકારાત્મક પ્રભાવ પડશે. સૂર્યગ્રહણ એવા સમયે થશે જ્યારે રાહુ - કેતુ સહિત કુલ 6 ગ્રહો વક્રી રહેશે. જ્યોતિષીઓનું કહેવું છે કે ગ્રહણ કાળમાં ખાસ મંત્રોના જાપથી સંકટ ટળી શકે છે. 
  • વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલયે કહ્યું હતું કે, અનૂપગઢ, સૂરતગઢ, સિરસા, જાખલ, કુરક્ષેભત્ર, યુમુનાનગર, દેહરાદૂન, તપોવન અને જોશીમઠમાં રહેલા લોકો આ ગ્રહણ વલયાકાર રીતે જોઇ શકશે. તો ભારતના મોટા ભાગમાં આંશિક ગ્રહણ જોઇ શકાશે. 

આ મંત્રોનો જાપ સૂર્યગ્રહણમાં આપશે લાભ

1. “तमोमय महाभीम सोमसूर्यविमर्दन। हेमताराप्रदानेन मम शान्तिप्रदो भव॥१॥”

2.“विधुन्तुद नमस्तुभ्यं सिंहिकानन्दनाच्युत। दानेनानेन नागस्य रक्ष मां वेधजाद्भयात्॥२॥”

3. "ॐ आदित्याय विदमहे दिवाकराय धीमहि तन्न: सूर्य: प्रचोदयात"

સંકળાયેલા મુદ્દાઓ

21 JUNE SOLAR ECLIPSE Solar Eclipse Solar Eclipse 2020 Solar Energy Solar energy power' સૂર્ય ગ્રહણ solar eclipse 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ