બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / sleeping disorders peripheral artery disease

હેલ્થ ટિપ્સ / પૂરી ઉંધ ન લેતા હોય તો સાવધાન, મગજની નસો સુકાઈ જતાં બની શકો છો આ ગંભીર રોગનો શિકાર, સ્ટડીમાં ખુલાસો

Bijal Vyas

Last Updated: 09:56 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Peripheral Artery Disease: ડોક્ટરનું કહેવુ છે કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઇએ. તેનાથી વધારે સુવાથી સ્વાસ્થ્ય ને નુકશાન થઇ શકે છે

  • પેરીફેરલ આર્ટરી ડિજીજ એક બ્રેન સાથે જોડાયેલી બીમારી છે
  • પેરીફેરલ આર્ટર ડિજીજ થવાનો ભય 74 ટકા વધારે જોવા મળ્યો છે
  • દુનિયામાં લગભગ 200 મિલિયન લોકો પેરીફેરલ આર્ટરી ડિજીજની સમસ્યાથી પીડિત છે

Peripheral Artery Disease: જે રીતે હેલ્ધી ડાયેટ જરુરી છે તે જ રીતે ઊંઘનુ પણ પૂરુ થવુ જરુરી છે. ડોક્ટરનું કહેવુ છે કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઇએ. તેનાથી વધારે સુવાથી સ્વાસ્થ્ય ને નુકશાન થઇ શકે છે, જાડાપણુ થવાનો ભય વધે છે. એટલુ જ નહીં પરંતુ ઓછી ઊંઘના કારણે મેન્ટલ સિકનેસ થઇ જાય છે. માનસિક સ્વાસ્થ્યનો યોગ્ય રીતે વિકાસ થઇ શકતો નથી. ઉંઘને લઇ અનેક સ્ટડી અને રિસર્ચ થતા રહે છે. હવે એક નવી સ્ટડી સામે આવી છે જેમાં ઓછું સુવાને લઇને હેરાન કરનારો ખુલાસો થયો છે. 

સુકાઇ જાય છે મગજની નસો 
મીડિયા રિપોર્ટ અનુસાર, સ્વાસ્થ્યને લઇ હાલમાં વિદેશમાં થયેલા અભ્યાસમાં સામે આવ્યુ કે, જે લોકો રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ લે છે, તેમને પેરીફેરલ આર્ટર ડિજીજ થવાનો ભય 74 ટકા વધારે જોવા મળ્યો છે. આ રિસર્ચ દરમિયાન જાણવા મળ્યુ કે, દુનિયામાં લગભગ 200 મિલિયન લોકો પેરીફેરલ આર્ટરી ડિજીજની સમસ્યાથી પીડિત છે તો જાણો શું છે આ ડિજીજ? 

Topic | VTV Gujarati


શું છે પેરીફેરલ આર્ટરી ડિજીજ?
પેરીફેરલ આર્ટરી ડિજીજ એક બ્રેન સાથે જોડાયેલી બીમારી છે. તેમાં મગજની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાના કારણે તે સુકાવા લાગે છે. જેનાથી પગ અને હાથોમાં બ્લડનો ફ્લો ઓછો થઇ જાય છે. પગ સુધી યોગ્ય માત્રામાં લોહી ના પહોંચવાના કારણે સ્ટ્રોક અને હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, પેરીફેરલ આર્ટરી ડિજીજનો ભય ઘણો ઓછો હોય છે. 


બીમારીના લક્ષણ 
અન્ય રોગોની જેમ, પેરિફેરલ ધમની રોગના લક્ષણો પણ જોવા મળે છે. આમાં, પગ અથવા હાથના સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ શરૂ થાય છે. પગમાં નિષ્ક્રિયતા અથવા નબળાઇ, અંગૂઠા પર ચાંદા, પગનું વિકૃતિકરણ, માથા અને પગ પર વાળનો વધારો, પગના નખની ખૂબ જ ધીમી વૃદ્ધિ અને પગની નીચેની સપાટી પર ઠંડક થવુ સામેલ છે.

Tag | VTV Gujarati

કેમ થાય છે આ બીમારી?
જે લોકો જાડાપણાના શિકાર છે. તેમને આ રોગ થવાનું જોખમ વધારે છે. ધુમ્રપાન, વય પરિબળ, ડાયાબિટીસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈપરટેન્શન, હોમોસિસ્ટીન, આ રોગ જેનેટિક તરીકે આ બીમારી હોઈ શકે છે. શક્ય છે કે જો આ રોગ પરિવારમાં થયો હોય, તો પછીની પેઢીમાં આ રોગ થવાનું જોખમ વધે છે.

બચાવ માટે શું કરવું?
આ રોગ ઊંઘના અભાવે થાય છે. સૌથી વધારે જરુરી છે કે વ્યક્તિએ દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. આ રોગને દૂર કરવામાં મદદ કરશે. આહારમાં દરરોજ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. શારીરિક પ્રવૃત્તિઓ વધારવી જોઈએ. જો સમસ્યા વધી રહી હોય તો તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ