બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Sleep Disorder 6 bad habits before sleep in night you will lose sleep

તમારા કામનું / વારંવાર ઉડી જાય છે ઊંઘ? સૂતા પહેલા કદી પણ ન કરતાં આ 5 કામ, રોગનો પણ ખતરો

Arohi

Last Updated: 09:50 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sleep Cycle Tips: આપણા સ્વાસ્થ્ય માટે પુરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. અનિંદ્રાનો શિકાર થવા પર હાઈ બીપી, સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ જેવા જોખમોનો ખતરો વધે છે.

  • સ્વાસ્થ્ય માટે જોખમી છે અનિંદ્રા
  • સુવા જતા પહેલા ન કરો આ કામ
  • નહીં તો ઉડી જશે રાતોની ઊંઘ

સ્વસ્થ્ય રહેવા માટે હેલ્ધી ભોજનની સાથે સારી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે ઊંઘ આપણા શરીરની રિકવરી અને યોગ્ય વિકાસમાં મદદ કરે છે. આજ કારણ છે કે વ્યક્તિને રાત્રે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં જ જ્યારે આપણે રાત્રે યોગ્ય રીતે નથી સુઈ શકતા તો થાક અને માથામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. આ મુશ્કેલી માઈગ્રેન માથાના દુખાવાની સમસ્યાને વધારે છે. 

આટલું જ નહીં અનિંદ્રાનો શિકાર થવા પર હાઈ બીપી, સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ જેવા જોખમોનો ખતરો વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી અમુક ખોટી આદતો જ તમને અનિદ્રાનો શિકાર બનાવી રહી છે.   

મોબાઈલ ફોનનો યુઝ 
રાત્રે સુવા જતા પહેલા સ્માર્ટફોન, લેપટોપ કે ઓઈપેડ પર કામ ન કરો. સાથે જ સુવાના તરત પહેલા કોઈ મિત્ર કે પરિવારને મેસેજ કરવાની કે ગ્રુપ ચેટ કરવાની ભૂલ ન કરો આમ કરવાથી તમને જલ્દી ઊંઘ નહીં આવે. જેનાથી તમારી સ્લીપ સાયકલ પ્રભાવિત થઈ શકે છે. 

ચા-કૉફીનું સેવન 
ઘણા લોકો સુતા પહેલા ચા-કૉફી લેવાનું પસંદ કરે છે. જે ખોટી આદતો છે. ચા-કૉફીમાં કેફીન વધારે હોય છે જે તમારા મગજને જગાવી રાખે છે. આટલું જ નહીં રાત્રે ભોજન બાદ ચા-કૉફી, ચોકલેટ, કોલા, સોડા કે પછી એનર્જી ડ્રિંકનું સેવન ન કરો.

 એક્સરસાઈઝ ન કરો 
રાત્રે સુતા પહેલા કસરત ન કરો. હકીકતે સુતા પહેલા એક્સરસાઈઝ કરવાથી આપણું મગજ અને શરીર ખૂબ જ એક્ટિવ થઈ જાય છે. જે તમારી ઊંઘને ભગાવી શકે છે. માટે પ્રયત્ન કરો કે સવારે કે સાંજે વર્કઆઉટ કરો. 

અભ્યાસના તરત બાદ સુવુ
રાત્રે અભ્યાસ કર્યા બાદ સુવુ પણ તમને અનિદ્રાનો શિકાર બનાવી શકે છે. જણાવી દઈએ કે જ્યારે તમે અભ્યાસ કર્યાના તરત બાદ સુવા જાઓ છો તો સુતી વખતે પણ મગજ તે જ કામમાં રહે છે. માટે પ્રયત્ન કરો કે સુવાના થોડા સમય પહેલા પોતાનું જરૂરી કામ પુરૂ કરીને જ સુવો. 

પાલતુ શ્વાન 
ઘણા લોકો પોતાના પાલતુ શ્વાનની સાથે સુવે છે. પરંતુ તે યોગ્ય નથી. જો તમે પણ એવું કરો છો તો આમ કરવાનું બંધ કરી દો. કારણ કે પાલતુ શ્વાન બિલાડી કે કૂતરાની સાથે સુવાથી ઊંઘ ડિસ્ટર્બ થાય છે. 

વધુ વાંચો: વજન ઓછું કરવા આવા શૉર્ટકટ વાપરતા હોય તો સાવધાન, લેવાના દેવા પડશે

દારૂ ન પીવો 
એક્સપર્ટ્સ અનુસાર દારૂ પીધા બાદ ભલે જલ્દી ઊંઘ આવી જાય છે પરંતુ તમને ઊંઘ વખતે બેચેની કે પછી વાંરવાંર આંખ ખંજવાડવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ત્યાં જ રાત્રે સુતા પહેલા કે પછી મોડી રાત સુધી કંઈ ભારે ખાવાથી બચવું જોઈએ. કારણ કે તે શરીરને ઉર્જા પ્રદાન કરશે અને મસ્તિષ્કને એક્ટિવ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ