બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / shani shukra yuti after 30 years give profit money and prosperity to these zodiac signs

ધર્મ / 30 વર્ષ બાદ શનિ-શુક્રની થશે યુતિ, આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી ઉઠશે

Manisha Jogi

Last Updated: 03:29 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસમાં નવું વર્ષ 2024 શરૂ થશે. જ્યોતિષીઓ અનુસાર નવા વર્ષની શરૂઆત ખૂબ જ શાનદાર અને ખાસ રહેશે. આ યુતિથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • નવા વર્ષની શરૂઆત ખૂબ જ શાનદાર અને ખાસ રહેશે
  • વર્ષ 2024માં કઈ રાશિના જાતકોને લાભ થશે
  • આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે

થોડા દિવસમાં નવું વર્ષ 2024 શરૂ થશે. જ્યોતિષીઓ અનુસાર નવા વર્ષની શરૂઆત ખૂબ જ શાનદાર અને ખાસ રહેશે. વર્ષ 2024માં 30 વર્ષ પછી શનિ અને શુક્રની યુતિ સર્જાશે. આ યુતિ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. શનિ અને શુક્રને મિત્ર માનવામાં આવે છે. આ યુતિથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. વર્ષ 2024માં શનિ અને શુક્રની યુતિથી મેષ, વૃષભ અને મકર રાશિના જાતકોને લાભ થશે. 

મેષ- શનિ અને શુક્રની શાનદાર યુતિથી મેષ રાશિના જાતકોને કરિઅરમાં સફળતા પ્રાપ્ત થશે અને આવકમાં વૃદ્ધિ થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. બિઝનેસમાં સારુ ફળ પ્રાપ્ત થઈ શકે છે. 

વૃષભ- નવા વર્ષમાં સર્જાઈ રહેલ યુતિને કારણે વૃષભ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. બિઝનેસમાં નફો થશે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. 

મકર- શનિ અને શુક્રની યુતિ મકર રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધિ થશે. આકસ્મિક લાભ થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને નવા વ્યક્તિ સાથે મુલાકાત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ