બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / shamis wife haseen jahan posts a pic on instagram

ક્રિકેટ / શમીની પત્નીએ એવી તસવીર શૅર કરી કે જોઈને સૌ કોઈ ચોંકી ગયું

Published By: Nikul

Last Updated: 01:22 PM, 1 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાનાં સ્ટાર પેસર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. શમીની પત્નીએ શમી અને તેનાં પરિવાર પર ઘણાં ગંભીર આરોપો લગાવ્યા છે. જોકે હજુ સુધી કોઈ આરોપ સાબીત નથી થયા. એક તરફ તે ચર્ચામાં રહી અને બીજી તરફ તે કંઈ આવુ કરતી જોવા મળી.

  • હસીન જહાન જોવા મળી માંગમાં સીંદુર ભરીને
  • શમી અને હસીન વચ્ચે તલાક નથી થયા
  • હસીન અને શમી રહે છે જુદા

હસીને ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી

હસીન જહાને ફરી એકવાર એવુ કંઈ કર્યું છે જેનાંથી દરેક આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. તેણે તેનાં ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે એક આસમાની રંગની સાડીમાં જોવા મળે છે અને આશ્ચર્યની વાત એ છે કે આ તસવીરમાં હસીન જહાન સિંદુર લગાવેલી જોવા મળે છે. હસીન જહાએ તેની પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું છે કે સબ્ર કી ઉંગલી પકડ કર હમ ઈતના ચલે કે રાસ્તે હૈરાન રેહ ગએ.

 

ઘણાં સમયથી ચાલી રહ્યો છે વિવાદ

હસીન જહાનનાં આ ફોટો પર લોકો કમેન્ટ કરી રહ્યાં છે કે આ સીંદુર કોના નામનું લગાવ્યુ છે. મોહમ્મદ શમી અને હસીન જહા વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેથી હસીન તેની દિકરી સાથે અલગ રહે છે. પણ હજુ સુધી બંને વચ્ચે તલાક નથી થયો. માટે લોકો પુછી રહ્યાં છે કે હસીને કોના નામનું સીંદુર માંગમાં ભર્યું છે.

પહેલા લગ્નમાં તલાક થયો હતો 

મોહમ્મદ શમી અને હસીન જહાનનાં લગ્ન 7 એપ્રિલ 2014માં થયા હતા. જેનાં અમુક વર્ષો બાદ શમીની પત્નીએ તેનાં પર બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હોવાના આરોપો લગાવ્યા હતા અને સાથે હસીને તેનાં પર શમી દ્વારા બળાત્કાર કરવા જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. ત્યારબાદ હસીન જહાન અંગે ઘણી ખબરો સામે આવી હતી. કહેવામાં આવે છે કે હસીનને 2002માં એક દુકાનદાર સાથે પ્રેમ થઈ ગયો હતો જેનું નામ શેખ સૈફુદ્દીન હતુ. ત્યારે તે 10માં ધોરણમાં ભણતી હતી. હસીન જહાને પરિવાર વિરુદ્ધ જઈને તેજ વર્ષે સૈફુદ્દીન સાથે લગ્ન કરી લીધા હતા. પણ તે લગ્ન વધારે ચાલ્યા નહીં તેના તલાક 2010માં થયા. જે લગ્નથી હસીન અને સૈફુદ્દીનને 2 બાળકો પણ છે જે હાલ પિતા સાથે રહે છે. 

હસીન ચીયરલીડર બની ગઈ

સૈફુદ્દીનથી અલગ થઈને ત્યારબાદ 2012માં હસીન ચીયરલીડર બની ગઈ અને તે દરમિયાન તેની અને મોહમ્મદ શમીની પહેલી મુલાકાત થઈ. પહેલી મુલાકાતથી બંનેમાં પ્રેમ થયો અને લગ્ન સુધી પહોંચ્યા પણ હવે તેઓ અલગ રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

cricketer haseen jahan mohammad shami sports ક્રિકેટર મોહમ્મદ શમી સ્પોર્ટ્સ હસીન જહાન sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ