ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આજે ગુરૂ-શનિ બનાવશે ષડાષ્ટક યોગ, જે વધારશે આ ત્રણ રાશિઓની મુશ્કેલી!

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / આજે ગુરૂ-શનિ બનાવશે ષડાષ્ટક યોગ, જે વધારશે આ ત્રણ રાશિઓની મુશ્કેલી!

Last Updated: 09:09 AM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shadashtak Yog:જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ગ્રહોના ગુરુ માનવામાં આવે છે. આ ગ્રહ શનિવાર, 31 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે 12:50 વાગ્યે રાશિ પરિવર્તન કરશે. ગુરુ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનને કારણે, શનિ સાથે મળીને તે 'ષડાષ્ટક યોગ'નું નિર્માણ કરશે.

1/6

photoStories-logo

1. ગુરુ અને શનિ વચ્ચે રચાતો 'ષડષ્ટક યોગ'

ગુરુ અને શનિ વચ્ચે રચાતો 'ષડષ્ટક યોગ' ત્રણ રાશિઓ માટે પ્રતિકૂળ પરિણામો લાવશે. આ રાશિના જાતકોએ પોતાની કારકિર્દીમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે અને તેઓ આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી શકે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિ ગ્રહ ગુરુ ગ્રહથી આઠમા ભાવમાં સ્થિત હશે. વધુમાં, ગુરુ શનિથી છઠ્ઠા ભાવમાં બિરાજમાન હશે. ગુરુના આ ગોચરને કારણે વ્યક્તિના કરિયર, વ્યવસાય અને પારિવારિક જીવનમાં પડકારો વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ષડાષ્ટક યોગ રાશિફળ

'ષડષ્ટક યોગ'નું નિર્માણ કન્યા, મકર અને મીન રાશિમાં જન્મેલા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમારે તમારી કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે. આવો, આ રાશિઓ વિશે વિગતવાર જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કન્યા રાશિ

'ષડષ્ટક યોગ'નું નિર્માણ કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે મુશ્કેલીઓ વધારી શકે છે. આના પરિણામે તમારે આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમે નાણાકીય લેવડદેવડમાં ફસાઈ શકો છો અને અન્યને ઉછીના આપેલા પૈસા અટવાઈ શકે છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન મૂકવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મકર રાશિ

મકર રાશિમાં જન્મેલા લોકોએ ગુરુ અને શનિ વચ્ચે બનતા 'ષડાષ્ટક યોગ' ને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમને આર્થિક બાબતોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે અને જીવનમાં ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મીન રાશિ

મીન રાશિમાં જન્મેલા લોકોએ વધુ પડતો ખર્ચ કરવાનું ટાળવું જોઈએ. રોકાણોમાં તમને નુકસાન થઈ શકે છે, તેથી તમારા નાણાંનું રોકાણ ખૂબ જ સાવચેતીપૂર્વક કરો. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

guru shani grah sanyog shadashtak yog unlucky zodiac signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ