બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan to pay compensation to woman including interest consumer commission

કાર્યવાહી / શાહરુખ ખાન અને Byju's ના કર્મચારીને 50 હજારનો દંડ, જાણો કયા કેસમાં ભરવા પડશે રૂપિયા

Arohi

Last Updated: 03:40 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan Byju's to Pay Compensation: મહિલાને વ્યાજ સહિત ફી પરત કરવા અને વળતર આપવા માટે બાયુઝસ મેનેજમેન્ટ અને શાહરૂખ ખાનને આદેશ આપવામાં આવ્યો છે.

  • શાહરૂખ ખાન પર આ મામલે કેસ 
  • વ્યાજ સહિત મહિલાને આપવા પડશે રૂપિયા 
  • Byju's ના કર્મચારીને 50 હજારનો દંડ

ઈંદૌરના એક ઉપભોક્તા આયોગે કથિત રીતે 'છલ-કપટ ભરેલા વ્યવહાર' અને 'અનુચિત વ્યાપાર પ્રથા'ને લઈને બાયજૂસના એક સ્થાનીક મેનેજમેન્ટ અને આ એજ્યુકેશન ટેક્નોલોજી કંપનીની જાહેરાત કરનાર અભિનેતા શાહરૂખ ખાન વિરૂદ્ધ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આયોગે ભારતીય પ્રશાસનિક સેવાના ઓફિસર બનવાની ઈચ્છાની સાથે બાયજૂસના કોચિંગ સિલેબસમાં દખલ કરનાર એક મહિલાની ફરિયાદ પર આ આદેશ આપ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

વ્યાજ સહિત પરત આપવામાં આવે ફી 
આયોગે આદેશમાં કહ્યું છે કે આ મહિલા દ્વારા એડમિશન વખતે વર્ષ 2021માં જમા કરવામાં આવેલી 1.08 લાખ રૂપિયાની ફી 12 ટકાના વાર્ષિક વ્યાજ સહિત પરત કરવામાં આવે. કેસ લડવાના ખર્ચમાં તેને 5,000 રૂપિયા ચુકવવામાં આવે અને આર્થિક તથા માનસિક નુકસાનના અવેજમાં 50,000 રૂપિયા આપવામાં આવે. 

જિલ્લા ઉપભોક્તા વિવાદ પ્રતિતોષણ આયોગે સ્થાનીક નિકાસ રહેવાસી પ્રિયંકા દીક્ષિત દ્વારા બાયજુસના સ્થાનીક મેનેજમેન્ટ અને ખાનના વિરૂદ્ધ ફરિયાદ પર બુધવારે આ આદેશ આપ્યો અને કહ્યું કે દરેક ફરિયાદીને મળીને અથવા તો અલગ અલગ આ રકમ ચુકવવામાં આવે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવી 
કમિશને આદેશમાં જણાવ્યું હતું કે બાયજૂસ મેનેજમેન્ટ અને શાહરૂખ ખાન મામલામાં નોટિસની સેવા પથી પર ગેરહાજર હતા. અને તેમની વતી કોઈ જવાબ દાખલ કરવામાં આવ્યો ન હતો. તેથી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

કમિશને આદેશમાં કહ્યું કે, "મહિલા ફરિયાદીને વિરોધ પક્ષ વખતે ખોટી અને ભ્રામક ઓનલાઈન જાહેરાતો આપીને બાયજુના કોચિંગમાં એડમિશન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને પૈસા મેળવ્યા પછી કોઈ કોચિંગની સુવિધા આપી ન હતી અને આ જ રકમ પરત આપવાનું આશ્વાસન આપવા છતાં ફી નથી આપવામાં આવી જે છેતરપિંડી સમાન છે."

નિષ્ણાતોએ કાયદાકીય જોગવાઈઓને ટાંકીને જણાવ્યું હતું કે જો કોઈ પક્ષ જિલ્લા ગ્રાહક ઉપભોક્તા વિવાદ પ્રતિતોષણ કમિશનના કોઈ આદેશથી અસંતુષ્ટ હોય છે. તો તેના 30 દિવસની અંદર રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગમાં અપીલ દાખલ કરીને તેને પડકારી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ