બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan get slapped by women in train know what is the reason

મનોરંજન / જ્યારે શાહરૂખ ખાનને મહિલાએ જાહેરમાં મારી દીધો હતો લાફો, કિંગ ખાને શેર કર્યો હતો મજેદાર કિસ્સો

Arohi

Last Updated: 04:42 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan Get Slapped: શાહરૂખ ખાને થોડા સમય પહેલા પોતાનો એક એવો કિસ્સો કહ્યો હતો જેને સાંભળીને ફેંસ પણ ચોંકી ગયા હતા. શાહરૂખને એક મહિલાએ બધાની સામે લાફો મારી દીધો હતો.

  • શાહરૂખે સંભળાવ્યો મજેદાર કિસ્સો 
  • મહિલાએ જાહેરમાં માર્યો હતો તેને લાફો
  • જાણો પછી કિંગ ખાને શું કર્યુ હતુ 

શાહરૂખ ખાને થોડા સમય પહેલા પોતાની સાથે બનેલી એક ઘટના વિશે જણાવ્યું હતું. એક મહિલાએ કિંગ ખાનને જોરદાર લાફો મારી દીધો હતો. અને શાહરૂખ આજ સુધી તે વાતને ભુલી નથી શક્યા. પરંતુ એવું તો શું થયું હતુ જેના કારણે શાહરૂખને લાફો ખાવો પડ્યો હતો આવો જાણીએ. 

શાહરૂખને કેમ પડ્યો હતો લાફો? 
આ કિસ્સો ત્યારનો છે જ્યારે શાહરૂખ એક્ટર ન હતા. તે દિલ્હીથી મુંબઈ જઈ રહ્યા હતા અને તેમણે પોતાની સીટ રિઝર્વ કરાવી હતી. જોકે તેમને ખબર ન હતી કે એક મહિલા તેમને ટ્રેનમાં બધાની સાથે થપ્પડ મારી દેશે. શાહરૂખે કહ્યું હતું અમારી પાસે બર્થ હતી, મારા અને મારા મિત્રની પાસે. 

હવે દિલ્હીમાં લોકલ ટ્રેન નથી તો અમને લાગ્યું કે બર્થ હજુ પણ અમારી છે. ત્યાર બાદ અમુક લોકો બેસવા આવ્યો તો અમે કહ્યું કે હટો અમારી બર્થ છે. અમે તેના પૈસા આપેલા છે. એક મહિલા ત્યાં આવી અને મેં કહ્યું, તમે બેસી જાઓ પરંતુ જે તમારી સાથે છે તે ન બેસી શકે કારણ કે આ બર્થ મારી છે. 

પડ્યો લાફો
કિંગ ખાને આગળ કહ્યું, "ત્યાર બાદ તેણે મને ખેંચીને લાફો મારો અને કહ્યું જે મારી સાથે છે તે પણ બેસસે, તારી બર્થ નથી બધા બેઠા છે, મને ખબર ન હતી કે તે લોકલ ટ્રેન બની ગઈ છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ