બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Severe heat is predicted in the state, heat wave will last till April 25

વેધર / હાય રે ગરમી! પરેશ ગોસ્વામીની ભડકે ભળે તેવી આગાહી, આ 10 શહેર રહેશે સૌથી વધુ ગરમ

Vishal Dave

Last Updated: 04:45 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે  25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે.

વાતાવરણમાં પલટા પછી ફરીએકવાર સમગ્ર રાજ્ય ગરમમાં શેકાવા લાગ્યું છે.  તાપમાનનો પારો સતત વધતો જઇ રહ્યો છે.. હવામાન નિષ્ણાંતો હજુ વધારે ગરમી પડવાની આગાહી કરી રહ્યા છે. રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે  25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે..  અને સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ તાપમાન રહેશે. 

હાલ 2016, 2018 પેટર્ન મુજબ તાપમાન

પરેશ ગોસ્વામીએ કહ્યું કે હાલ 2016, 2018 પેટર્ન મુજબ તાપમાન જોવા મળી રહ્યુ છે 2016, 2018, 2024 10 વર્ષમાં સૌથી વધુ ગરમ વર્ષ રહ્યા છે.  આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરે્ન્દ્રનગરમાં ઉચુ તાપમાન રહેશે તેવું તેમણે કહ્યું.  મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, કપડવંજમાં વધુ ગરમી રહેશે તેવું તેમણે જણાવ્યું.. 

 મે મહિનામાં એપ્રિલ કરતા પણ વધુ ગરમી પડશે ?

ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને ઈડરમાં વધુ તાપમાન રહેવાની આગાહી કરાઇ છે. જે 44 ડિગ્રી સુધી નોંધાવવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.  મે મહિનામાં એપ્રિલ કરતા પણ વધુ ગરમી જોવા મળી શકે છે. 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ