બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આવતીકાલે ભૂલથી RTO ન પહોંચી જતા, ગુજરાતભરમાં બંધ રહેશે આ ટેસ્ટ ટ્રેક, તો એપોઇન્ટમેન્ટનું શું?"

હાલાકી / આવતીકાલે ભૂલથી RTO ન પહોંચી જતા, ગુજરાતભરમાં બંધ રહેશે આ ટેસ્ટ ટ્રેક, તો એપોઇન્ટમેન્ટનું શું?"

Last Updated: 06:20 PM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં રાજ્યભરના ટેક્નિકલ કારણોસર RTOનું સર્વર ડાઉન થઈ ગયું છે. જેના કારણે હજારો લોકોએ ધક્કો પડી રહ્યો છે. જેમાંમ આજે અરજદારોની તમામ અપોઈન્ટમેન્ટ રદ કરી દેવાઈ હતી. ઉપરાંત હાલ RTO ડ્રાઈવિંગની કામગીરી બંધ કરવામાં આવી છે. અમદાવાદ RTOના તમામ ગેટ બંધ કરી દેવાયા છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરના ત્રણ RTOમાં 500થી વધુ અરજદારોની અરજીને આજે રદ કરવામાં આવી હતી. આરટીઓના કામ માટે લોકો રજા લઈને, કામ-ધંધા બંધ રાખીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે અને પાર્સિંગ સહિતની કામગીરી માટે આવતા હોય છે. ત્યારે દર વખતની જેમ ફરી RTOનું સર્વર ડાઉન થવાને કારણે અરજદારોને હાલાકી વેઠવાની વારી આવી છે.

RTOના ઠાગાઠૈયા

અનેક વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઝાટકણી છતાં RTOના ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે. આજ રોજ વાહન વ્યવહાર કમિશનરે ટ્રેક બંધ કરવાની જાહેરાત કરી હતી. અને ટેક્નિકલ ખામી હોવાથી ટેસ્ટ બંધ કરાયા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ભાજપ નેતાની નિમણૂકથી ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ, GCCIએ ઉઠાવ્યા સવાલ

ત્યારે 3થી 5 ઓકટોબર સુધી આરટીઓના હજારો ટેસ્ટ બંધ કરવામાં આવ્યા છે. જેમા્ આ દિવસોના અરજદારોની એપાઈન્ટમેન્ટને રી-શિડયુલ કરવામાં આવશે. જેને લઇ વધુ એકવાર અરજદારોને હાલાકી વેઠવાની વારી આવી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat RTO rto services online RTO action
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ