Ek Vaat Kau / ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર

ભારતને જે કોરોના વૅક્સિન પર સૌથી વધુ આશા હતી તેને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે. પૂનામાં આવેલ સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇંડિયા(SII)એ ઑક્સફોર્ડની કોરોના વાયરસની વેક્સિનનું ટ્રાયલ હાલમાં રોકી દેવામાં આવ્યું છે. જાણો સમગ્ર મામલો Ek Vaat Kauમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ