બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ધર્મ / september month panchang 2022 mercury venus sun

જ્યોતિષ વિજ્ઞાન / ગ્રહોની ચાલ: સપ્ટેમ્બરમાં કયા ગ્રહનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકોને થશે ભરપૂર લાભ

Premal

Last Updated: 01:06 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રહોની ચાલની દ્રષ્ટિએથી સપ્ટેમ્બરનો મહિનો વધુ મહત્વપૂર્ણ રહેવાનો છે. જેનો અમુક રાશિઓ પર સકારાત્મક તો અમુક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ પડશે.

  • ગ્રહોની ચાલની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો વધુ રહેશે મહત્વપૂર્ણ
  • અમુક રાશિઓ પર સકારાત્મક તો અમુક રાશિ પર પડશે નકારાત્મક પ્રભાવ
  • માણસના જીવનમાં પડે છે સીધો પ્રભાવ

ગ્રહોની ચાલની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહત્વનો રહેશે

આમ તો દર મહિને ગમે તે ગ્રહ પોતાની ચાલ બદલતો રહે છે. કોઈ ગ્રહનુ ગોચર થાય છે તો કોઈ રાશિ પરિવર્તન કરે છે. જેનો માણસના જીવનમાં સીધો પ્રભાવ પડે છે. ગ્રહોની ચાલની દ્રષ્ટિએથી સપ્ટેમ્બરનો મહિનો ખાસ્સો મહત્વનો રહેવાનો છે. આ મહિને કોઈ ગ્રહ વક્રી થશે તો કોઈ રાશિ પરિવર્તન કરશે. એવામાં આવો જાણીએ કે સપ્ટેમ્બરમાં કયો ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે અને કયો ગ્રહ વક્રી થશે. 

બુધ થશે વક્રી

સપ્ટેમ્બરમાં સૌથી પહેલો ગ્રહ રાશિ પરિવર્તન 10 સપ્ટેમ્બરે જોવા મળશે. આ દિવસે કન્યા રાશિનો સ્વામી બુધ આ રાશિમાં વક્રી થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કોઈ ગ્રહ વક્રી થવાથી તેને પીડિત માનવામાં આવે છે. એવામાં જે રાશિઓ પર તેનો નકારાત્મક પ્રભાવ પડશે, એવા જાતકોએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. 

શુક્ર સિંહ રાશિમાં અસ્ત થશે

શુક્ર ગ્રહ 15 સપ્ટેમ્બરે સિંહ રાશિમાં અસ્ત થશે. શુક્ર અસ્ત થવાથી તેનુ પૂર્ણ ફળ મળતુ નથી. એવામાં જે રાશિઓ પર તેની નકારાત્મક અસર થશે. એવા જાતકોએ અશુભતાથી બચવા માટે વ્હાઈટ ચીજ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. આ સાથે કન્યાઓને ગિફ્ટ આપવી જોઈએ. મહત્વનું છે કે, શુક્ર ગ્રહને સુખ સુવિધા, પ્રેમ, રોમાન્સનો ગ્રહ માનવામાં આવે છે. 

સૂર્યનો ગોચર 

સપ્ટેમ્બરમાં જે સૌથી મહત્વપૂર્ણ ગોચર થઇ રહ્યો છે, તે સૂર્યનો છે. આ મહિને 17 સપ્ટેમ્બરે સૂર્ય દેવ પોતાની રાશિ સિંહને છોડીને કન્યા રાશિમાં ગોચર કરશે. જેનાથી કન્યા રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ