બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Secondary Services Selection Board has re-increased the announced vacancies, Now a total of 5554 will be recruited

ગાંધીનગર / BIG BREAKING: જૂનિયર ક્લાર્ક સહિત વર્ગ-3ની ભરતીમાં ફરી વધારો, હવે આટલી જગ્યાઓ થઈ

Dinesh

Last Updated: 07:18 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી જગ્યામાં ફરી કર્યો વધારો, ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની 340 જગ્યા, એમ મળીને કુલ 352 જગ્યાનો વધારો કરીને કુલ 5554 થઈ છે

  • ઓફિસ આસિસ્ટન્ટ અને જૂનિયર ક્લાર્કની ભરતીમાં બેઠકોનો વધારો કરાયો
  • ઓફિસ આસિસ્ટન્ટની 12, જૂનિયર ક્લાર્કની 340 જગ્યા વધારાઈ
  • ગૌણ સેવા પસંદગી મંડળ કુલ 5554 જગ્યાઓ પર ભરતી કરશે 

GSSSB Recruitment news: સ્પર્ધાત્મક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની 340 જગ્યા એમ મળીને કુલ 352 જગ્યાનો ફરી એકવાર વધારો કરાયો છે. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં જગ્યાઓ કુલ 5554 થઈ છે.

પરીક્ષા ફી ભરવા માટે વધુ બે દિવસ આપવામાં આવ્યા
અત્રે એક નવી અપડેટ સામે આવી છે કે, જે ઉમેદવારોએ ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ કરેલી છે તેઓને પરીક્ષા ફી ભરવા માટે વધુ બે દિવસ આપવામાં આવ્યા છે.  જે ઉમેદવારોની ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયેલી છે તે ઉમેદવારો તારીખ 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. જે ઉમેદવારને ફી ભરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓ મંડળમાં ફોન કરીને અથવા રૂબરૂમાં આવીને માર્ગદર્શન મેળવી શકે છે તેવું પણ જણાવ્યું છે

વાંચવા જેવું: ફરી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આવશે! હવામાન વિભાગની કડકડતી આગાહી, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે તાપમાન

અગાઉ 4300થી વધારી 5200 જગ્યા કરાઈ હતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા B)ની જગ્યામાં વધારો કરાયો છે. મંડળ દ્વારા તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 532 જગ્યાઓ પૈકી કમાંક-8 સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી (ICDS)ની કુલ 1 જગ્યા બિનઅનામત (સામાન્ય) તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે. જે જગ્યા વધાર્યા બાદ ફરી એકવાર જગ્યામાં વધારો કર્યો છે
 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ