બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological Department cold will increase with the north-westerly winds blowing According to the forecast

ઠંડીનો નવો રાઉન્ડ / ફરી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આવશે! હવામાન વિભાગની કડકડતી આગાહી, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે તાપમાન

Dinesh

Last Updated: 04:36 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat wethar update: હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે અને  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લીધે સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે

  • આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે 
  • હવામાન વિભાગે ઠંડીને લઈને કરી આગાહી 
  • 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે 

રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ફરી ઠંડીનો અહેસાસ થશે. આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે અને  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લીધે સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે

તાપણા તૈયાર રાખજો, બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગાત્રો થિજવતી ઠંડી પડશે,  હવામાન વિભાગના વરતારા | Another forecast has been made by the  Meteorological Department regarding the cold ...

'પાંચ દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે'
રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે. જોકે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતા લોકોને ઠંડીનો અહેસાસ થઈ શકે છે. હાલ પવનની દિશા પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડી વર્તાઈ શકે છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી છે. હાલ અમદાવાદમાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું જ્યારે ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં ત્રણ દિવસ બાદ સમાન્ય ઘટાડો થતા ઠંડીનો અહેસાસ થઈ શકે છે.

વાંચવા જેવું: સ્વેટર કે ગાદલાં મૂકી ના દેતા! ગુજરાતમાં ફરીથી વધશે ઠંડીનું જોર, જાણો અંબાલાલની થથરી જવાય તેવી આગાહી

અંબાલાલની આગાહી: ગુજરાતમાં ફરી હવામાનમાં આવશે પલટો, જાણો ક્યાંથી ક્યાં સુધી  મેઘરાજા રાજ્યને ધમરોળશે | Ambalal Patel said that there will be a change in  the weather ...

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 7 ફેબ્રુઆરીથી ફરી રાજ્યમાં ઠંડીનું જોર વધશે.  તેમજ ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોમાં તાપમાન 12 ડિગ્રીએ પહોંચશે. તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી શકશો.  તેમજ તા. 19 થી 22 ફેબ્રુઆરીએ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી શકશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 5 ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય રહેશે. તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ