બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / પ્રવાસ / Second hand car buying benefits comparison with new car

તમારા કામનું / Second Hand કાર ખરીદવાના આ 4 ફાયદા તમને કોઈ નહીં કહે, જાણી લીધા તો નવી લેવાનું મન જ નહીં થાય

Vaidehi

Last Updated: 02:06 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેકેન્ડ હેન્ડ કાર ખરીદવાનાં એવા ચાર મોટા ફાયદાઓ છે જે જાણીને તમે પણ નવી કારને બદલે સેકન્ડ હેન્ડ કાર લેવાનું પસંદ કરશો.

  • સેકેન્ડ હેન્ડ કાર ખરીદવાનાં હોય છે ફાયદા
  • નવી કારની તુલનામાં આ કાર સસ્તામાં મળે છે 
  • ટેક્સથી લઈને પેમેન્ટ સુધી અનેક પ્રકારનાં લાભ

ઓછા બજેટમાં સારી ગાડી ખરીદવું સામાન્ય જનતા માટે ઘણીવાર અઘરું હોય છે ત્યારે કેટલાક લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનો નિર્ણય કરતાં હોય છે. જો કે સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવાનાં ઘણાં ફાયદા હોય છે. નવી કારની તુલનામાં આ કાર સસ્તામાં મળે છે પરંતુ કારનું ડેપ્રિશિએશન નવી કારની તુલનામાં ઓછું હોય છે. 

સેકન્ડ હેન્ડ કારનાં ફાયદા
1
. નવી કાર ખરીદતાં સમયે કંપની તમને કાર ધીમી સ્પીડમાં ચલાવવાની સલાહ આપે છે પરંતુ જૂની કારની સાથે આવી કોઈ સમસ્યા હોતી નથી. તમે તેને ખરીદતાની સાથએ જ હાઈ સ્પીડમાં ચલાવી શકો છો.

2. નવી કાર ખરીદ્યાનાં કેટલાક દિવસો બાદ તમને તમારી ગાડી પર સ્ક્રેચ આવવાનો ભય રહે છે પરંતુ જૂની કારમાં આવો કોઈ જ ટેન્શન રહેતો નથી. 

3. જૂની કારની સાથે તમને ટેક્સની પણ કોઈ ચિંતા રહેતી નથી. જ્યારે નવી કાર ખરીદવા પર તમને RTOથી લઈને પર્યાવરણ સેસ સુધી અનેક પ્રકારનાં ટેક્સ ચૂકવવા પડે છે. નવી કારની એક્સ શોરૂમની કિંમતમાં પણ તમારે અનેક લાખ રૂપિયા ચૂકવવા પડી શકે છે પરંતુ સેકન્ડ હેન્ડ કારમાં આવું કંઈજ નથી થતું.

4. જૂની કાર ખરીદતાં સમયે તમને ઓછા બજેટમાં વધુ ફીચરવાળી લોડેડ કાર મળે છે. સેકન્ડ હેન્ડ માર્કેટમાં 3થી 4 લાખ રૂપિયામાં પણ સારી ફીચર્ડ કાર મળે છે જ્યારે નવી ગાડી ખરીદતાં સમયે આ બજેટમાં તમને બેઝિક કાર જ મળી શકશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ