બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Scorpio natives should be careful while driving, see what the fortune teller says today.

17 ઓક્ટોબર / વૃશ્ચિક રાશિના જાતકોએ વાહન ચલાવતા સાચવવું તો આ રાશિવાળાએ લેવડ-દેવડમાં રાખવી કાળજી, જુઓ શું કહે છે આજનું ભવિષ્ય દર્શન

Vishal Khamar

Last Updated: 07:10 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
17 10 2023 મંગળવાર
માસ આસો
પક્ષ શુક્લ
તિથિ ત્રીજ
નક્ષત્ર વિશાખા
યોગ પ્રીતિ સવારે 9.20 પછી આયુષ્યમાન
કરણ તૈતિલ બપોરે 1.22 પછી ગર
રાશિ તુલા (ર.ત.) બપોરે 2.18 પછી વૃશ્ચિક (ન.ય.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનલાભની ઉત્તમ સંભાવના. સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે. અધિકારી વર્ગના આશીર્વાદ મળશે. ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે. પારિવારિક જીવન આનંદમય રહેશે. ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં. અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો. પરિવારના સભ્યોથી પરેશાની જણાશે. લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના. આર્થિક સંકડામણનો અનુભવ થશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘરેલું જીવનમાં શાંતિ જણાશે. કરેલા રોકાણો લાભદાયી નીવડશે. કામકાજ માટે યાત્રા થવાની સંભાવના. ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના. જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે. ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે. નોકરીયાતને સારો સહયોગ મળશે.

તુલા (ર.ત.)
આ  રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના. પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે. નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે. કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે. ધંધામાં કરેલા આયોજનો સફળ થશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે મજબૂત બનશો. વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે. માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે. તબિયત બાબતે કાળજી રાખવી. મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે. નજીકના સુખનું જ ધ્યાન કરો.

કુંભ (ગ.સ.ષ.શ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે. નવા સંબંધોમાં વૃદ્ધિ થશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે. પારિવારિક વૈચારિક મતભેદ રહેશે. ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે.

શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ