બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / sawan try these 5 surefire measures to increase salary and get rid from many physical problems

માન્યતા / શ્રાવણ માસમાં અચૂક કરો આ 5 ઉપાય, આવકમાં વૃદ્ધિ થશે, શરીર પણ રહેશે રોગ મુક્ત, અન્ય ફાયદા પણ ખરા

Manisha Jogi

Last Updated: 09:19 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન ભોળેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે, આ દરમિયાન પૂજા અર્ચના કરવાથી લાભ થઈ શકે છે અને મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવને તંત્રના દેવતા કહેવામાં આવે છે.

  • ભગવાન ભોળેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય
  • તમામ કામમાં સફળતા મળે તે માટે આ ઉપાય જરૂરથી કરો
  • આવકમાં વૃદ્ધિ થશે અને શરીર રોગમુક્ત થશે

અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, આ દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની સમસ્યાથી છુટકારો મળે છે. ભગવાન ભોળેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે, આ દરમિયાન પૂજા અર્ચના કરવાથી લાભ થઈ શકે છે અને મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવને તંત્રના દેવતા કહેવામાં આવે છે. આ કારણોસર આવકમાં વૃદ્ધિ કરવા માંગો છો અને શરીર રોગમુક્ત થાય, તથા તમામ કામમાં સફળતા મળે તે માટે આ ઉપાય જરૂરથી કરવા જોઈએ. 

આવકમાં વૃદ્ધિ માટે
શ્રાવણ મહિનામાં પારદ શિવલિંગની સ્થાપના કરો અને વિધિ અનુસાર પૂજા કરો. 108 વાર ऐं, ह्री, श्रीं लिखें. મંત્રનો જાપ કરો. તમામ મંત્ર સાથે પારદ શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો અને બિલીપત્ર પર લાલ ચંદનથી ऐं, ह्री, श्रीं लिखें લખો. 108 બિલીપત્ર ચઢાવ્યા પછી તે ઉતારી લો અને પૂજા સ્થળ પર રાખીને તેની દરરોજ પૂજા કરો. આ પ્રકારે કરવાથી આવકમાં વૃદ્ધિ થાય છે. 

રોગ મુક્તિ માટે
શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાં શિવલિંગ પર દૂધ અને કાળા તલથી અભિષેક કરો અને અભિષેક કરતા સમયે ‘ऊं जूं स:’ મંત્રનો જાપ કરો. તાંબા સિવાય અન્ય ધાતુના લોટાનો ઉપયોગ કરો. ભગવાન શિવને રોગમુક્તિ માટે પ્રાર્થના કરો, આ પ્રકારે કરવાથી તમે રોગમુક્ત થઈ જશો. 

સુખ-સમૃદ્ધિ માટે ઉપાય
ભગવાન શિવ પર સુગંધિત તેલથી અભિષેક કરો, જેથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. શાર્પ બ્રેઈન માટે દૂધમાં સાકર મિશ્ર કરીને શિવલિંગ પર અભિષેક કરો. 

ઈચ્છાપૂર્તિ માટે
દરરોજ 21 બિલીપત્ર પર ચંદનથી ‘ऊं नम: शिवाय’ લખો અને શિવલિંગ પર અર્પણ કરો અને એકમુખી રૂદ્રાક્ષ અર્પણ કરો. જેથી તમામ મનોકામના પૂર્ણ થશે. 

તમામ પરેશાની દૂર થશે
ઘરમાં કોઈપણ પ્રકારની પરેશાની હોય તો શ્રાવણ મહિનામાં દરરોજ સવારે ગૌમૂત્રનો છંટકાવ કરો અને ગુગળનો ધૂપ કરો. જેથી ઘરમાં શાંતિ રહેશે અને પરિવારમાં પ્રેમ જળવાઈ રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ