બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Satyendra Jain's bail plea rejected by Delhi High Court once again

BIG BREAKING / 11 મહીના બાદ ફરી સત્યેન્દ્ર જૈનને દિલ્હી હાઇકોર્ટ તરફથી ઝટકો, મની લોન્ડ્રિંગ કેસમાં જામીન અરજી રદ

Priyakant

Last Updated: 12:03 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઇકોર્ટે કહ્યું , અરજદાર પ્રભાવશાળી વ્યક્તિ છે અને કેસમાં સીધો આરોપી છે. જે તપાસની નિષ્પક્ષતાને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે, તેથી અમે તેને જામીન આપી શકીએ નહીં

  • મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને લઈ મોટા સમાચાર 
  • દિલ્હી હાઈકોર્ટમાંથી પણ સત્યેન્દ્ર જૈનને કોઈ રાહત મળી નથી
  • ફરી એકવાર દિલ્હી હાઇકોર્ટ દ્વારા સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી

મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટમાંથી પણ સત્યેન્દ્ર જૈનને કોઈ રાહત મળી નથી. વિગતો મુજબ ફરી એકવાર દિલ્હી હાઇકોર્ટ દ્વારા સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે, અરજદાર પ્રભાવશાળી વ્યક્તિ છે અને કેસમાં સીધો આરોપી છે. જે તપાસની નિષ્પક્ષતાને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે, તેથી અમે તેને જામીન આપી શકીએ નહીં.  

શું કહ્યું દિલ્હી હાઇકોર્ટે ? 
જસ્ટિસ દિનેશ કુમાર શર્માની બેન્ચે સત્યેન્દ્ર જૈન, અંકુશ જૈન અને વૈભવ જૈનની જામીન અરજી ફગાવી દીધી હતી. અરજીને ફગાવી દેતાં બેન્ચે કહ્યું કે, અરજદાર એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેની પાસે તપાસની નિષ્પક્ષતા અને પુરાવા સાથે ચેડાં કરવાની ક્ષમતા છે, તેથી કોર્ટ તેને જામીન આપી શકે નહીં.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. એજન્સી દ્વારા વર્ષ 2022માં મે મહિનામાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી જૈન જેલમાં છે. જૈન પર તેમની સાથે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા કથિત રીતે મની લોન્ડરિંગનો આરોપ છે. મહત્વનું છે કે,  હાઈકોર્ટે 21 માર્ચે ED અને AAP નેતાના વકીલની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી પરના આદેશો અનામત રાખ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ