બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Dharma Yatra / શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મળશે મુક્તિ, શનિવારે કરો શ્રી શનિ ચાલીસાનો પાઠ

ધર્મ / શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મળશે મુક્તિ, શનિવારે કરો શ્રી શનિ ચાલીસાનો પાઠ

Last Updated: 07:12 PM, 13 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે શનિ દેવની પૂજા કરવાનો મહિમા છે. આ દિવસે શનિ પૂજા કરવાથી શુભ ફળ મળે છે. જો તમે પૂજા વખતે હનુમાન પાઠ કરો તો ફળદાયી સાબીત થાય છે.

હિંદુ ધર્મમાં શનિવારનું ખૂબ મહત્વ છે. આ દિવસે શનિ દેવની પૂજા કરવાનો મહિમા છે. ધર્મની માન્યતા અનુસાર જો શનિવારે શનિ દેવની પૂજા કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમે ચોક્કસ વિધિ કર્યા બાદ શનિ દેવની ચાલીસા કરો છો તો શનિદેવ પ્રસન્ન થાય છે.  

જે લોકોના જીવનમાં શનિની ઢૈયા અને સાડાસાતી ચાલતી હોય તેઓ શનિ દેવની વિધિથી પૂજા કરી પીંપળાના વૃક્ષે સરસવના તેલનો દીપક કરીને શનિ ચાલીસાનો પાઠ કરે તો તેમની શનિની મહાદશામાંથી છુટકારો મળે છે. આ સાથે દુઃખ, દર્દમાંથી પણ મુક્તિ મળે છે. આવો જાણીએ શનિ ચાલીસાનો પાઠ.

દોહા

જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ।
કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ 

ચોપાઈ

જયતિ જયતિ શનિદેવ દયાલા
કરત સદા ભક્તન પ્રતિપાલા

ચારિ ભુજા, તનુ શ્યામ વિરાજૈ
માથે રતન મુકુટ છબિ છાજૈ


પરમ વિશાલ મનોહર ભાલા
ટેઢી દૃષ્ટિ ભૃકુટિ વિકરાલા

કુણ્ડલ શ્રવણ ચમાચમ ચમકે
હિય માલ મુક્તન મણિ દમકે

કર મેં ગદા ત્રિશૂલ કુઠારા
પલ બિચ કરૈં અરિહિં સંહારા

પિંગલ, કૃષ્ણો, છાયા નન્દન
યમ, કોણસ્થ, રૌદ્ર, દુખભંજન

સૌરી, મન્દ, શની, દશ નામા
ભાનુ પુત્ર પૂજહિં સબ કામા

જા પર પ્રભુ પ્રસન્ન હ્વૈં જાહીં
રંકહુઁ રાવ કરૈં ક્ષણ માહીં

પર્વતહૂ તૃણ હોઈ નિહારત
તૃણહૂ કો પર્વત કરિ ડારત

રાજ મિલત બન રામહિં દીન્હા
કૈકેઇહુઁ કી મતિ હરિ લીન્હા

બનહૂઁ મેં મૃગ કપટ દિખાઈ
માત જાનકી ગઈ ચુરાઈ

લષણહિં શક્તિ વિકલ કરિડારા 
મચિ ગયો  દલ મેં હાહાકારા

દિયો કીટ કરિ કંચન લંકા
બજિ બજરંગ વીર કો ડંકા


નૃપ વિક્રમ પર જબ પગુ ધારા 
ચિત્ર મયૂર નિગલિ ગૈ હારા

હાર નૌલખા લાગ્યો ચોરી 
હાથ પૈર ડરવાયો તોરી

ભારી દશા નિકૃષ્ટ દિખાયો 
તેલિહિં ઘર કોલ્હૂ ચલવાયો 

વિનય રાગ દીપક મહં કીન્હયોં
તબ પ્રસન્ન પ્રભુ હ્વૈ સુખ દીન્હયો 

હરિશ્ચન્દ્ર નૃપ નારિ બિકાની
આપહું ભરે ડોમ ઘર પાની


વૈસે નલ પર દશા સિરાની 
ભૂંજી-મીન કૂદ ગઈ પાની

શ્રી શંકરહિં ગહ્યો જબ જાઈ
પારવતી કો સતી કરાઈ

તનિ વિલોકત હી કરિ રીસા
નભ ઉડી ગયો ગૌરિસુત સીસા

પાણ્ડવ પર હૈ દશા તુમ્હાર
બચી દ્રૌપદી હોતિ ઉઘાર


કૌરવ કે ભી ગતિ મતિ મારી
યુદ્ધ મહાભારત કરિ ડારયી

રવિ કહઁ મુખ મહઁ ધરિ તત્કાલા
લેકર કૂદિ પરયો પાતાલા 

શેષ દેવ-લખિ વિનતી લાઈ
રવિ કો મુખ તે દિયો છુડાઈ

વાહન પ્રભુ કે સાત સુજાના 
જગ દિગ્ગજ ગર્દભ મૃગ સ્વાના

જમ્બુક સિંહ આદિ નખ ધારી
સો ફલ જ્યોતિષ કહત પુકારી 

ગજ વાહન લક્ષ્મી ગૃહ આવૈં
હય તે સુખ સમ્પતિ ઉપજાવૈં

ગર્દભ હાનિ કરૈ બહુ કાજા
સિંહ સિદ્ધકર રાજ સમાજા

જમ્બુક બુદ્ધિ નષ્ટ કર ડારૈ
મૃગ દે કષ્ટ પ્રાણ સંહારૈ

જબ આવહિં પ્રભુ સ્વાન સવારી
ચોરી આદિ હોય ડર ભારી

તૈસહિ ચારિ ચરણ યહ નામા
સ્વર્ણ લૌહ ચાઁદી અરુ તાંબા

લૌહ ચરણ પર જબ પ્રભુ આવૈં
ધન જન સમ્પત્તિ નષ્ટ કરાવૈં

સમતા તામ્ર રજત શુભકારી
સ્વર્ણ સર્વ સર્વ સુખ મંગલ ભારી 

જો યહ શનિ ચરિત્ર નિત ગાવૈ
કબહું ન દશા નિકૃષ્ટ સતાવૈ

અદ્ભુત નાથ દિખાવૈં લીલા
કરૈં શત્રુ કે નશિ બલિ ઢીલા 

જો પંડિત સુયોગ્ય બુલવાઈ
વિધિવત શનિ ગ્રહ શાંતિ કરાઈ


પીપલ જલ શનિ દિવસ ચઢાવત
દીપ દાન દૈ બહુ સુખ પાવત


કહત રામ સુન્દર પ્રભુ દાસા
શનિ સુમિરત સુખ હોત પ્રકાશા 

સંકળાયેલા મુદ્દાઓ

Religion Shani Chalisa Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ