બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / sarkari naukri ada recruitment 2024 8th pass graduate steno driver govt job

નોકરીની તક / રૂ. 81 હજાર સુધીની સેલરી! જલ્દી કરો... ધો. 8 પાસ માટે આવી છે ઉજ્જવળ તક, ફટાફટ આ રીતે કરો એપ્લાય

Arohi

Last Updated: 11:24 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sarkari Naukri ADA Recruitment 2024: એયરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સીમાં નોકરીની ઈચ્છા ધરાવતા યુવાઓ માટે સારી તક છે. જે પણ ઉમેદવાર આ પદો માટે એપ્લાય કરવા માંગે છે તેઓ આ રીતે એપ્લાય કરી શકે છે.

એરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સીમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારી તક છે. તેના માટે એડીએએ સ્ટેનોગ્રાફર અને ડ્રાઈવરના પદો પર ભરતી માટે વેકેન્સી પડી છે. ઉમેદવાર જે પણ આ પદો માટે એપ્લાય કરવા માંગે છે તે એડીએની ઓફિશ્યલ વેબસાઈટ ada.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવા માટે ફક્ત 3 દિવસ જ બાકી છે. એડીએ ભરતી માટે આ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. 

આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી એયરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સીમાં ઘણા પદો પર ભરતીઓ કરવામાં આવી રહી છે. તેના માટે ઉમેદવાર આ પદો માટે અરજી 6 એપ્રિલ સુધી કે તેના પહેલા કરી શકે છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો નીચે જણાવેલી વાતોને ખાસ ધ્યાનથી વાંચો. 

એડીએમાં આ પદો પર થશે ભરતી 
સ્ટેનોગ્રાફર-01 પદ 
ડ્રાઈવર-1- 02 પદ 

એયરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સીમાં નોકરી મેળવવાની શું છે યોગ્યતા? 
ઉમેદવાર જે પણ પદો માટે અરજી કરી રહ્યા છે તેમની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિધ્યાલયથી ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. સાથે જ ન્યૂનતમ 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 

ડ્રાઈવર-1
આ પદો પર ભરતી કરનાર ઉમેદવારોની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થાનથી 8 પાસ હોવાની સાથે ન્યૂનતમ 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 

એપ્લાય કરવા માટે વય મર્યાદા
સ્ટેનોગ્રાફર
- 30 વર્ષ 
ડ્રાઈવર-1- 30 વર્ષ
તેના ઉપરાંત સરકારી નિયમાનુસાર વય મર્યાદામાં છૂટ પણ આપવામાં આવશે. 

એડીએમાં સિલેક્ટ થવા પર મળશે સેલેરી 
સ્ટેનોગ્રાફર- 25500 રૂપિયાથી 81100 રૂપિયા સુધી 
ડ્રાઈવર-1-18000 રૂપિયાથી 56900 રૂપિયા 

અહીં જુઓ નોટિફિકેશન અને અરજી કરવા માટે લિંક 
ADA Recruitment 2024 નોટિફિકેશન 
ADA Recruitment 2024 માટે એપ્લાય કરવાની લિંક 

વધુ વાંચો: શરીરને મળશે ઇમ્યુનિટી બૂસ્ટથી લઇને અનેક પ્રકારના ફાયદા, બસ રોજ સવારમાં ઉઠીને કરો આ કાર્ય

ADAમાં આ રીતે થશે સિલેક્શન 
સ્ટેનોગ્રાફર- સ્કિલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા 
ડ્રાઈવર-1 ટ્રેડ ટેસ્ટ અને લેખિત પરીક્ષા 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ