બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / sanya malhotra to kader khan cinema stars who were teachers before they became stars

ટીચર્સ ડે / બૉલીવુડમાં આવતા પહેલા શિક્ષક હતા આ સ્ટાર્સ, કોઈ ઇંગ્લિશ તો કોઈ સાયકોલોજી ભણાવતું

Premal

Last Updated: 06:24 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ટીચર્સ ડે છે અને આ દિવસે દરેક વ્યક્તિ પોતાના શિક્ષક સાથે જોડાયેલા કિસ્સાને યાદ કરે છે. ટીચર્સ ડેના દિવસે જો ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંગે વાત કરવામાં ના આવે એ તો શક્ય જ નથી. તમને જાણીને આશ્ચર્ય સર્જાશે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે, જે પહેલા શિક્ષક હતા.

  • આજે શિક્ષક દિન
  • ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ કલાકારો, જે પહેલા શિક્ષક હતા
  • કોઈ ભણાવતુ હતુ સાઈકોલોજી તો કોઈએ ભણાવ્યો અંગ્રેજી વિષય

સાન્યા મલ્હોત્રા બેલી ડાન્સ શિખવાડતી હતી 

આ યાદીમાં સૌથી પહેલા વાત કરીએ સાન્યા મલ્હોત્રાની. સાન્યા અભિનયની શરૂઆત કરતા પહેલા એક ડાન્સ ટીચર હતી. તે વિદ્યાર્થીઓને બેલી ડાન્સ શિખવાડતી હતી. 

કાદર ખાને પણ એક શિક્ષક તરીકે કામ કર્યુ હતુ

દિગ્ગજ અભિનેતા કાદર ખાન પણ શિક્ષક રહ્યાં છે. 1970થી લઇને 1975 સુધી કાદર ખાને એક શિક્ષક તરીકે કામ કર્યુ હતુ. મુંબઈના એમએચ સાબુ સિદ્દીક કોલેજમાં કાદર ખાન સિવિલ એન્જિનિયરિંગના ક્લાસ લેતા હતા. ત્યારબાદ તેઓ દુબઈ ગયા. જ્યાં તેઓ વિદ્યાર્થીઓને હિન્દી શિખવાડતા હતા. 

અભિનેતા ચંદ્રચુર સિંહ સંગીત ભણાવતા હતા

એક સમયે અભિનેતા ચંદ્રચુર સિંહની ખૂબ ડિમાન્ડ હતી. બોલીવુડમાં પગલુ માંડતા પહેલા ચંદ્રચુર સિંહ દૂન સ્કૂલમાં સંગીત ભણાવતા હતા. એવોર્ડ વિનિંગ મલયાલમ અભિનેત્રી સજિતા પણ કોલેજ લેક્ચરર રહી હતી. આ ઉપરાંત તે થિયેટર નિષ્ણાંત પણ હતી. 

અભિનેતા જગદીશ કુમાર એક પ્રોફેસર રહી ચૂક્યા છે

બોલીવુડ જ નહીં, પરંતુ સાઉથ સિનેમામાં ઘણી એવી સેલિબ્રિટીઓ છે, જે પહેલા શિક્ષક હતી. જેમાં એકનુ નામ અભિનેતા જગદીશ કુમાર છે. જગદીશ કુમાર મલયાલમ ઈન્ડસ્ટ્રીનુ એક જાણીતુ નામ છે. જેનાથી દરેક વ્યક્તિ વાંકેફ છે કે તેઓ ખૂબ ભણેલા ગણેલા હતા. તેઓ તિરૂવનંતપુરમના એમજી કોલેજના પ્રોફેસર રહી ચૂક્યા હતા.  

સિંગર સોમલતા આચાર્ય પણ શિક્ષક રહી ચૂકી છે 

વ્યવસાયે સિંગર સોમલતા આચાર્ય ચૌધરી પણ પહેલા એક શિક્ષક જ હતી. સોમલતા આશુતોષ કોલેજમાં સાઈકોલોજી ભણાવે છે. સોમલતા આ કોલેજમાં જ ભણી છે. જ્યારે તે નાના બાળકોને સાઈકોલોજી ભણાવે છે. તો તેમને આ વાતની ખુશી છે કે જ્યાં તેઓ પહેલા ભણતા હતા ત્યાં તેઓ હવે ભણાવે છે. 

અભિનેત્રી સોહિની સેનગુપ્તા અંગ્રેજીના શિક્ષક તરીકે કર્યુ છે કામ

જાણીતી અભિનેત્રી સોહિની સેનગુપ્તા બંગાળી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ લોકપ્રિય છે. અભિનય પહેલા સોહિની સેનગુપ્તા આશરે દસ વર્ષ સુધી બારાનગર રાજકુમાર મેમોરિયલ ગર્લ્સ સ્કૂલમાં અંગ્રેજીની શિક્ષક રહી ચૂકી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ