બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

VTV / samsung will discontinue s voice assistant from 1st june 2020

ટેક્નૉલોજી / Samsungનો સૌથી મોટો નિર્ણય, 1 જૂનથી ફોનમાં કામ નહીં કરે આ ફીચર

Krupa

Last Updated: 05:33 PM, 11 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૈમસંગે પોતાના S Voice ડિજીટલ વૉઇસ આસિસ્ટન્ટેનટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સૈમસંગના ઘણા ડિવાઇસેઝમાં આ 1 જૂન 2020થી કામ કરવાનું બંધ કરી દેશે. કંપનીનું માનવું છે કે એસ વૉઇસ જૂનો થઇ ગયો છે અને એનું કારણ હવે યૂઝર્સ Bixbyને વધારે પસંદ કરી રહ્યા છે.

સૈમસંગ (Samsung)ના સ્માર્ટફોન્સ આવતો વૉઇસ આસિસ્ટેન્ટ S Voice 1 જૂન 2020થી કામ કરવાનું બંધ કરી દેશે. કંપની આ વૉઇસ આસિસ્ટેન્ટને લેટેસ્ટ Bixbyના ખૂબ પહેલાથી જ ઑફર કરી રહ્યું છે. જો કે, S Voiceમાં બિક્સ્બી જેવા ફીચર નથી અને ખૂબ સમય પહેલા જ યૂઝર્સે એનો ઉપયોગ બંધ કરી દીધો છે. 

ફીચર્સમાં નહતો દમ 
એસ વૉઇસમાં બિક્સ્બી અથવા ગૂગલ આસિસ્ટેન્ટ જેવા યૂઝર્સથી વાત કરવાની કાબિલિયત નથી.    જો કે તેમ છતાં આ વૉઇસ કમાન્ડ આપવા પર ઘણા ટાસ્કને જોરદાર પૂર્ણ કરે છે. એમા કમાન્ડ આપવા માટે પહેલા આ એપને લૉન્ચ કરવી પડતી હતી. આ કમાન્ડ મળવા પર નેવિગેશન એપને ઓપન કરતી હતી અને યૂઝરના જણાવેલા લોકેશન પર જતા ડાયરેક્શન જણાવતું હતું. આ સાથે જ એ યૂઝરને સમય જણાવે છે અને આપવામાં આવેલા કમાન્ડને ઇન્ટરનેટ પર સર્ચ પણ કરી શકે છે. 

Bixby આવ્યા બાદ નક્કી હતું બંધ થવાનું
S Voiceનું બંધ થવાનું એ જ સમયે નક્કી થઇ ગયું હતું જ્યારે સૈમસંગે ગેલેક્સી S8ની સાથે Bixbyને લૉન્ચ કરી. આ S Voice થી ઘણું સારું વૉઇસ આસિસ્ટેન્ટ છે. ઘણા લોકોનું એવુ પણ માનવું છે કે બિક્સ્બી ફીચર્સ અને ટેક્નૉલોજીના મામલે એપલ સીરી અને ગૂગલ આસિસ્ટેન્ટથી પાછળ છે. જો કે આ માટે અલગ-અલગ યૂઝર્સના અલગ અલગ મંતવ્ય છે. 

આ ડિવાઇસ પર નહીં કરે કામ 
1 જૂન 2020 બાદ જ્યારે કમે S વૉઇસને યૂઝ કરવા ઇચ્છશો તો તમને 'I am unable to process your request. Try again later ' નો જવાબ મળશે. Samsung ના જે મૉડલ પર આ કામ કરવાનું બંધ કરશે એમાં ગેલેક્સી A3, A5, A7, A8, A9, ગેલેક્સી નોટ FE, ગેલેક્સી નોટ 2, 3, 4, 5, Galaxy S3, 4, S5, S6, S6 edge સામેલ છે. આ ઉપરાંત 1 જૂનથી ગેલેક્સી નોટ પ્રો 12.2, ગેલેક્સી W, ગેલેક્સી ટેબ 4, ગેલેક્સી ટેબ 4 8.0/10.1, ગેલેક્સી ટેબ S8.4 અને S10.5 પર પણ હવે સપોર્ટ કરશે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ