બોલીવુડ / વાતવાતમાં Tiger 4ને લઇ સલમાન ખાને ફેન્સને આપી દીધી મોટી હિન્ટ, કહ્યું 'Now Wait...'

salman khan hint on tiger 4 with katrina kaif at world cup 2023 india australia match

ICC વર્લ્ડ કપ 2023 દરમિયાન કમેન્ટેટર્સ સાથે વાત કરવા દરમિયાન સલમાન ખાને ટાઈગર-4 બાબતે કમેન્ટ કરી છે. સલમાન ખાનની કમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ