બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan and shahrukh khan will be seen together again in action film

બોલિવુડ / ફરી જોવા મળશે 'કરણ-અર્જુન'ની જોડી, જબરદસ્ત એક્શન ફિલ્મમાં શાહરૂખ-સલમાન સાથે કરશે કામ

Arohi

Last Updated: 07:17 PM, 8 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન અને શાહરૂખ ખાન જલ્દી જ એક સાથે જોવા મળશે. સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'માં પઠાન બનેલા શાહરૂખ ખાનનો જલવો જોવા મળશે તો ત્યાં જ શાહરૂખની 'પઠાન'માં ટાઈગર બનેલા સલમાન ખાન પણ જોવા મળશે.

  • બોલિવુડના બે સુપરસ્ટાર સાથે જોવા મળશે 
  • એક્શન ફિલ્મમાં જોવા મળશે શાહરૂખ-સલમાન 
  • ટાઈગર-3 સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાલશે સલમાન 

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન જલ્દી જ એક સાથે જોવા મળશે. બન્ને ખાન ફિલ્મ ઝીરોમાં સાથે જોવા મળ્યા હતા. ત્યાં જ સલમાન ખાન પોતાના શો બિગ બોસના કારણે ચર્ચામાં છે. સલમાન ખાન આ ટીવી શો ઉપરાંત પોતાની બે ફિલ્મોને લઈને પણ ચર્ચાનમાં છે. સલમાન ખાન 2023માં 'કિસી કા ભાઈ કિસી કી જાન' અને 'ટાઈગર 3'ની સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા જઈ રહ્યો છે. 

રોમાંચક સીક્વેંસમાં જોવા મળશે 
જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર-3'માં પઠાન બનેલા શાહરૂખ ખાનનો જલવો જોવા મળશે તો ત્યાં જ શાહરૂખની 'પઠાન'માં ટાઈગર બનેલા સલમાન ખાન પણ પોતાનો જાદુ દર્શાવશે. તેની પુષ્ટિ થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી. પરંતુ હવે ખબર આવી છે કે શાહરૂખ ખાન 'ટાઈગર-3'માં એક રોમાંચક સીક્વન્સમાં જોવા મળશે.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ 
'પઠાન'ની સાથે સાથે 'ટાઈગર' અને 'વોર' ફ્રેંચાઈઝી યશ રાજ ફિલ્મ્સની ત્રણ શાનદાર ફિલ્મો છે. આદિત્ય ચોપડાની આ શાનદાર ફિલ્મોમાં સતત શાહરૂખ, સલમાન અને ઋતિકે પોતાનો જાદુ દર્શાવ્યો છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન 'પઠાન'ની રિલીઝ બાદ તરત 'ટાઈગર 3'ની શૂટિંગ કરશે. 25 જાન્યુઆરી 2023ના તરત બાદ શાહરૂખની  'ટાઈગર 3'ની શૂટિંગ શેડ્યુલની યોજના જણાવી રહી છે. જાણકારી અનુસાર એક મોટા માઉન્ટેડ એક્શન સીક્વન્સ હશે જ્યાં પઠાન અને ટાઈગર એક સાથે જોવા મળશે. સલમાન ખાન, કેટરીના કેફ અને શાહરૂખ ખાનની ફિલ્મ ટાઈગર 3 વર્ષ 2023ની દિવાળી પર રિલીઝ થવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ