સાળંગપુર વિવાદ / આખરે વિવાદનો અંત આવ્યો! સાળંગપુર મંદિરના વિવાદિત ભીંતચિત્રો હટાવાયા, પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Salangpur Hanumanji Temple Controversy Ended, Police Arrangement in Temple

સાળંગપુર મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને દૂર કરાયા, ભારે વિવાદ બાદ ભીંતચિત્રોના વિવાદનો આવ્યો અંત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ