વિરોધના સૂર / ભીંતચિત્રો બાદ હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યને લઇ સંતો મેદાને, આજે લીંબડીમાં મહાસંમેલન

Salangpur Hanuman Temple Controversy: Mahasamelan will be held in Limbdi today

લીંબડીમાં સંત મહાસંમેલન: આજે લીંબડી ખાતે યોજાનારા સંત મહાસંમેલનમાં દેશભરના મહામંડલેશ્વર અને સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે થશે ચર્ચા,

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ