બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / russia ukraine war live updates

RUSSIA UKRAINE WAR / રશિયા પાસે ખૂટી રહ્યા છે દારૂગોળા, 10 દિવસ યુદ્ધ ચાલશે તો હારી જશે રશિયા, અધિકારીના દાવાથી ખળભળાટ મચ્યો

Pravin

Last Updated: 10:03 AM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને આજે 20મો દિવસ છે. આ તમામની વચ્ચે બંને દેશોની વચ્ચે અત્યાર સુધીમાં કેટલાય દૌરની વાતચીત થઈ ચુકી છે. પણ જંગ ખતમ થવાનું નામ નથી લેતું

  • રશિયા અને યુક્રેન વચ્ચે જંગ હજૂ પણ ચાલું
  • રશિયા પરેશાન, દારૂગોળા ખતમ થશે
  • પૂર્વ અમેરિકી સૈન્ય અધિકારીના દાવાથી ખળભળાટ મચ્યો

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને આજે 20મો દિવસ છે. આ તમામની વચ્ચે બંને દેશોની વચ્ચે અત્યાર સુધીમાં કેટલાય દૌરની વાતચીત થઈ ચુકી છે. પણ જંગ ખતમ થવાનું નામ નથી લેતું. લાંબા ખેંચાતા જંગની વચ્ચે રશિયાના સૈન્ય ઉપકરણો અને દારૂગોળા ખતમ થઈ રહ્યા છે. પૂર્વ અમેરિકી સૈન્ય અધિકારીએ દાવો કર્યો છે કે, રશિયાની પાસે ફક્ત દશ દિવસ સુધી ચાલે એટલો જ દારૂગોળો બચ્યો છે. તો વળી યુક્રેન વિરુદ્ધ રશિયા મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટ 16 માર્ચના રોજ પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. 

10 ચાલે એટલો દારૂગોળો બચ્યો

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને 20 દિવસ વિતી ચુક્યા છે, ન રશિયા ઝુકવા તૈયાર છે, અને તો યુક્રેન પાછીપાની કરે છે. ત્યારે આવા સમયે બંને દેશોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ તમામની વચચ્ચે અમેરિકાના પૂર્વ સૈન્ય અધિકારી બેન હોજેસે દાવો કર્યો છે કે, રશિયા પાસે 10 દિવસ સુધી ચાલે એટલો જ દારુગોળો બચ્યો છે. તેમણે કહ્યું કે, જો યુદ્ધ 10 દિવસ હજૂ લાંબુ ચાલશે, તો રશિયાની સેના હારી જશે, કારણ કે, તેમની પાસે દારૂ ગોળા અને બોમ્બ તથા સૈન્ય સાધનો ઝડપથી ખતમ થઈ રહ્યા છે. 

રશિયાને ભારે નુકસાન

યુક્રેન વિરુદ્ધ જંગ લડવા માટે 40 હજારથી વધારે સીરિયાઈ સૈનિકો તૈયાર છે. આ યોદ્ધાએ રશિયા તરફથી જંગમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સીરિયન ઓબ્ઝર્વેટ્રી ફોર હ્યૂમન રાઈટ્સના જણાવ્યા અનુસાર આ યોદ્ધાએ રશિયા તરફથી યુક્રેન જવા માગે છે. જો કે, 14 માર્ચ સુધી કોઈ સીરિયાઈ યોદ્ધાએ દેશ છોડ્યો નથી.

રશિયા અને યુક્રેનમાં ભારે નુકસાન

યુક્રેનના 50થી વધારે શહેરો રશિયાના હુમલાના ટાર્ગેટ પર છે. નબળા પાડોશી દેશ પર સંપૂર્ણ કંટ્રોલ કરવા માટે નિષ્ફળ રહેલા રશિયાએ હુમલા વધારે આક્રમક કર્યા છે. બોમ્બ બ્લાસ્ટ, ટેંક, દારૂગોળા, રોકેટ અને મિસાઈલના હુમલાએ અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે. તેની ભયંકર તસ્વીરો પણ સામે આવી છે. એક અનુમાન મુજબ રશિયાના હુમલાના પરિણામથી એકલા મૈરિયૂપોલમાં જ 2500થી વધારે નાગરિકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો. યુક્રેનના જણાવ્યા અનુસાર રશિયાના હુમલામાં સૈનિકોથી વધારે સામાન્ય નાગરિકોના મોત થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ