બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Roads in Smart City Ahmedabad are not smart but dangerous

હાલાકી / વિકાસના રસ્તા પર પડવાની ગેરંટી પાક્કી! અમદાવાદનો આ ખાડો જનતાને દેખાય છે પરંતુ AMCને નહીં

Dinesh

Last Updated: 11:29 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: સ્માર્ટ સિટી અમદાવાદમાં રસ્તાઓ સ્માર્ટ નહીં પરંતુ જીવલેણ છે, અહીં ખાડો કે ભૂવો પડ્યા પછી પણ મહિનાઓ સુધી તંત્ર ઊંઘતું રહે છે

અમદાવાદને સ્માર્ટ સિટીનું બિરુદ તો મળ્યું છે. પરંતુ આ સ્માર્ટ સિટીના રસ્તાઓ સ્માર્ટ નહીં પરંતુ જીવલેણ છે. કારણ કે, અહીં ખાડો કે ભૂવો પડ્યા પછી પણ મહિનાઓ સુધી તંત્ર ઊંઘતું રહે છે. તેવામાં રસ્તાની વચ્ચે પડેલો ખાડો કેવી રીતે લોકો માટે જોખમી બન્યો છે.

વિકાસના રસ્તા પર પડવાની ગેરંટી પાક્કી 
જો રાત્રે નિકળતો અને પાછળ કોઈ બેઠું હોય તો પણ શ્યામલ વાળા રોડ પરથી નીકળો તો ધ્યાન શીધું રસ્તા પર રાખજો હો બાપલા. નહીંતર તમારી કહાનીનો એન્ડ થઈ જશે. અહીં થોડી ગમતમાં પણ તમને ગંભીરતા ચોક્કસણથી સમજાઈ ગઈ હશે. આ દ્રશ્યો શ્યામલ ચાર રસ્તા પાસેના છે. જ્યાં રસ્તાની વચ્ચે વચ્ચ ગટરનું ઢાકણું તૂટી ગયું છે. પરંતુ ઘણા સમયથી તંત્ર ઊંઘી રહ્યું છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં 3 થી 4 વાહન ચાલકો રાત્રીના ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યા. સદનસીબે તમામ લોકોને ઈજાઓ જ પહોંચી. પરતુ ત્યાર પછી પણ તંત્ર ઊંઘે છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.

વાંચવા જેવું: સહકાર સેવા નહી, મેવા ખાવાનું ક્ષેત્ર બન્યું? ચૂંટણી લડવા કેમ લાગે છે લાઈનો, સગાવાદ કેટલો હાવી?

ખાડાની નજીક કોઈ સ્ટ્રીટ લાઈન નથી
સ્થાનિકોના મતે ખાડાની નજીક કોઈ સ્ટ્રીટ લાઈન નથી. જેથી અંધારામાં ખાડો દેખાતો નથી. જેથી વાહન ચાલકો ખાડાના કારણે અક્સમાતનો ભોગ બને છે. વારંવાર અહીં અકસ્માતની ઘટના બને છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી. તેવામાં આશા રાખીએ કે,વહેલી તકે ઊંઘતા-ઊંઘતા પણ ગટનું ઢાકણું રિપેર કરવાના અધિકારીઓ આદેશ આપી દેશે. જેથી કોઈને જીવ ન ગુમાવવો પડે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ