બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ધર્મ / Rising and setting of planets are considered very important in astrology fate of certain zodiac signs is determined

આનંદો / આ રાશિના લોકોનું ભાગ્ય આજથી ચમકી જશે, તમામ પ્રકારની મુશ્કેલીમાંથી મળશે છુટકારો

Pravin Joshi

Last Updated: 09:55 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 જુલાઈએ કર્ક રાશિમાં બુધનો ઉદય થવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર કર્ક રાશિમાં બુધનો પ્રવેશ કેટલીક રાશિઓ માટે નસીબ ચમકશે અને આ લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

  • જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ઉદય અને અસ્તને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે
  • ગ્રહોનો ઉદય અથવા અસ્ત થાય છે ત્યારે અમુક રાશિઓનું ભાગ્ય નક્કી થાય
  • 14 જુલાઈએ કર્ક રાશિમાં બુધનો ઉદય થતા 3 રાશિના જાતકોને થશે ફાયદો

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ઉદય અને અસ્તને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે ગ્રહોનો ઉદય થાય છે અથવા અસ્ત થાય છે ત્યારે અમુક રાશિઓનું ભાગ્ય નક્કી થાય છે. 14 જુલાઈએ કર્ક રાશિમાં બુધનો ઉદય થવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર કર્ક રાશિમાં બુધનો પ્રવેશ કેટલીક રાશિઓ માટે નસીબ ચમકશે અને આ લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

Topic | VTV Gujarati

વૃષભ

  • વેપારના વધારવાની યોજનાઓ સાકાર થશે.
  • ભાઈઓનો સહયોગ મળશે.
  • પરિવારમાં શુભ કાર્ય થશે.
  • કપડાંની ભેટ પણ મળી શકે છે.
  • નોકરીમાં બદલાવની સાથે તમારે બીજી જગ્યાએ જવું પડી શકે છે.
  • આયાત-નિકાસના વ્યવસાયમાં લાભની તકો મળશે.
  • માતાનો સહયોગ મળશે.
  • વાહનમાં વધારો થઈ શકે છે.
  • નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.

આજથી આ 4 રાશિના લોકોએ સમજી વિચારીને કરવું કોઈ પણ કામ, 'રાહુ'ના કારણે  જીવન-કરિયર પર પડશે ખરાબ અસર | 4 zodiac signs should be very careful rahu  bad effect Rahu Nakshatra Parivartan

કર્ક

  • આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે.
  • પરિવારમાં સુખ-સુવિધાઓનો વિસ્તાર થશે.
  • કાર્યક્ષેત્રમાં પરિવર્તન શક્ય છે.
  • માતાનો સહયોગ મળશે.
  • ધન લાભમાં વધારો થવાની સંભાવના છે.
  • નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.

વાતોમાં ઉસ્તાદ હોય છે કન્યા અને મિથુન સહિત આ 5 રાશિના જાતકો, દિલદાર એવા કે  મિત્રો માટે કંઈ પણ કરી શકે / Rashi or Temperament: Some people are quiet in  nature and

વૃશ્ચિક

  • વાણીમાં મધુરતા રહેશે.
  • પરિવારનો સહયોગ મળશે.
  • વેપારની સ્થિતિમાં સુધારો થશે.
  • પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે.
  • મિત્રની મદદથી વેપારનો વિસ્તાર થશે.
  • ધનલાભની તકો મળશે.
  • પારિવારિક જીવન સુખમય રહેશે.
  • પરિવાર સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો.

પ્રેમ અને GF-BF મામલે સાવ અનલક્કી હોય છે આ 5 રાશિ: જાણો સંબંધોમાં કેમ પડી  જાય છે કાચા I Rashi and love life: Unlucky zodiac Signs in matter of love

ધન

  • મનમાં આનંદની લાગણી રહેશે.
  • નોકરીમાં બીજી જગ્યાએ જવાનું થઈ શકે છે.
  • આવકમાં વધારો થશે.
  • અધિકારીઓનો સહયોગ મળશે.
  • પરિવારનો સહયોગ પણ મળશે.
  • શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ