બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Rishikesh Patel's announcement on the occasion of World Oral Health Day, new recruitment of dental doctors will come, but new college will not open

અમદાવાદ / વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી પ્રસંગે ઋષિકેશ પટેલની જાહેરાત, ડેન્ટલ ડોકટરોની નવી ભરતી આવશે, પણ નવી કોલેજ નહીં ખૂલે

Vishnu

Last Updated: 06:57 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં ડેન્ટલની હવે વધુ કોલેજો નહી ખુલે, જે છે તેમના માટે નવી ભરતી લાવીશું

  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન
  • હું છું ત્યાં સુધી હવે ડેન્ટલની નવી કોલેજ નહીં ખૂલે
  • ડેન્ટલ વિભાગમાં નવી ભરતી કરવામાં આવશે: ઋષિકેશ પટેલ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે  “વર્લ્ડ ઓરલ હેલ્થ ડે” ની ઉજવણી સિવિલ કેમ્પસ અસ્મિતા ભવન અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર તેમજ ખાસ ઉપસ્થિતિમાં આરોગ્ય ખાતાના મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલ પણ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સંબોધનમાં  ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે હવે ગુજરાતમાં ડેન્ટલની વધુ કોલેજો નહી ખુલે.. 

'ડેન્ટલ વિભાગમાં નવી ભરતી આવશે'
તેમણે ઉપરોક્ત નિવેદન આપતાએ પણ ખુલાસો કર્યો હતો કે PTC જેવી હાલત ડેન્ટલની નથી કરવાની જેથી ડેન્ટલની વધુ કોલેજ ગુજરાતમાં નહી ખૂલે, મારું માનવું છે આટલા ડોકટર બહુ છે. ડેન્ટલ વિભાગમાં નવી ભરતી કરવામાં આવશે અને ઉમેદવારોને મેરીટના આધારે તક આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી. 

કેમ આ નિર્ણય લેવામાં આવ્યો?
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે પણ વાત કરી હતી અને ડેન્ટલની નવી કોલેજ નહીં ખૂલે તેના પ્રશ્નના જવાબમાં તેમણે ઉમેર્યું હતું કે મારી દ્રષ્ટીએ ગુજરાતમાં જેટલી ડેન્ટલ કોલેજો છે અને તેમાંથી જે ડોકટરો બહાર પડતાં હોય તેમના માટેની પૂરતી વ્યવસ્થાઓ થઈ શકે તે પ્રમાણેનું હાલ વાતાવરણ છે. જેથી કરીને મારા મત મુજબ હવે વધારે ડેન્ટલ કોલેજની જરૂર નથી પંરતુ જેમ જેમ ડૉક્ટર અને પેસન્ટમાં ડિમાન્ડ અને સપ્લાયનો વિષય છે જેમ જેમ માંગ વધશે તો આ નિર્ણય પર વિચારણા કરવામાં આવશે. અત્યારને મને લાગે છે ત્યાં સુધી જે પણ ડેન્ટલ ડોકટરો ગુજરાતની ડેન્ટલ કોલેજોમાંથી નીકળી રહ્યા છે તે ગુજરાતની જનતાની સેવા કરવા હાલ પૂરતા યોગ્ય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ