બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / right direction to place showpiece at home vastu tips

વાસ્તુ ટિપ્સ / સુખ-શાંતિ અને સમૃદ્ધિ જોઇએ છે? તો આજથી જ ઘરની આ દિશામાં લગાવો માટીના વાસણો કે શોપીસ, થશે લાભ જ લાભ

Manisha Jogi

Last Updated: 10:24 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં તમામ વસ્તુઓ રાખવા માટે એક દિશા નિર્ધારિત કરવામાં આવી છે. આ દિશાનો પૃથ્વી તત્ત્વ સાથે સંબંધ હોય છે. આ કારણોસર આ દિશામાં માટીની વસ્તુ રાખવાથી ઘણો ફાયદો થાય છે.

  • તમામ વસ્તુઓ રાખવા માટે યોગ્ય દિશા નિર્ધારિત છે
  • આ દિશામાં માટીની વસ્તુ રાખવી
  • આ પ્રકારે કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે

વાસ્તુ શાસ્ત્રમાં તમામ વસ્તુઓ રાખવા માટે એક દિશા નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રકારે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ કારણોસર અનેક લોકો વાસ્તુ અનુસાર ઘર ડિઝાઈન કરે છે અને તમામ વસ્તુ ડિઝાઈન અનુસાર સેટ કરે છે. વાસ્તુ અનુસાર માટીની વસ્તુઓ રાખવા માટે પણ યોગ્ય દિશાનું વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર માટીથી બનેલ વસ્તુઓ જેમ કે, માટીનું શો પીસ અથવા માટીનું કુંડુ તથા અન્ય કોઈ વસ્તુ ઈશાન ખૂણા (ઉત્તર-પૂર્વ દિશા)માં રાખવી જોઈએ. આ દિશાનો પૃથ્વી તત્ત્વ સાથે સંબંધ હોય છે. આ કારણોસર આ દિશામાં માટીની વસ્તુ રાખવાથી ઘણો ફાયદો થાય છે. 

માટીથી બનેલ વસ્તુ રાખો

  • વાસ્તુ અનુસાર માટીના નાના કુંડા રાખવા માટે ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ દિશા) સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે. ઈશાન ખૂણામાં માટીના કુંડા ના રાખી શકો તો ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ કુંડા રાખી શકાય છે. આ પ્રકારે કરવાથી પરિવારના સભ્યોનું આરોગ્ય તંદુરસ્ત રહે છે અને સામાજિક સંબંધ મજબૂત થાય છે. 
  • બિઝનેસ પાર્ક અથવા મોટા બાગ બગીચામાં મોટા કુંડા રાખવામાં આવે છે. આ કુંડા નૈઋત્ય ખૂણો, દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. આ દિશામાં ગમે તેટલા મોટા કુંડા રાખી શકાય છે. 

આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
મુખ્ય દ્વારની સામે કોઈ મોટુ ઝાડ અને છોડ ના હોવો જોઈએ. આ છોડ અને ઝાડના કારણે અવરોધ ઉત્પન્ન થાય છે અને ઘરના દ્વાર પરથી જ સકારાત્મક ઊર્જા પરત ફરી જાય છે. 

ઉંચા અને ઘટાદાર ઝાડ ઘરની દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવા. 
નાના છોડ પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવા, ભૂલથી પણ ઉત્તર-પૂર્વ દિશામાં ના લગાવવો જોઈએ. 
ઘરમાં કાંટેદાર છોડ ના લગાવવા જોઈએ. આ છોડને કારણે નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ઘરમાં અશાંતિ ફેલાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ