બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Remember the girl who became famous overnight? Now she has raised the mercury again, appearing in a yellow bikini

બોલિવૂડ / યાદ છે ને આંખ મારીને રાતોરાત ફેમસ થયેલી છોકરી? હવે તેણે ફરી વધાર્યો પારો, પીળી બિકીનીમાં દેખાઈ

Vishal Khamar

Last Updated: 11:06 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ વર્ષ પહેલા રાતો રાત સ્ટાર બની ગયેલ પ્રિયા પ્રકાશ વિશે તમે જાણતા જ હશો. ત્યારે હવે ફરી તેનાં બિકીની વાળો ફોટાને લઈને ચર્ચામાં આવી છે.  પ્રિયાનાં ચાહકો માટે આ તસ્વીરો પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ છે.

  • સાઉથની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરે વધું સુંદર તસવીરો કરી વાયરલ
  • પ્રિયા પ્રકાશે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવી તસવીરો મૂકી
  • પ્રિયા પ્રકાશે  આંખ મારતો વીડિયો 5 વર્ષ પહેલા વાયરલ થયો 

પ્રિયા પ્રકાશ વિશે તો તમે જાણતા જ હશો. જેનો આંખ મારતો વીડિયો 5 વર્ષ પહેલા વાયરલ થયો હતો.  જે બાદ તે રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી. તે વિંક ગર્લના નામથી જાણીતી થઈ હતી.  પ્રિયાએ થાઈલેન્ડની બિકીની વાળા ફોટા શેર કર્યા છે. પ્રિયાના આ બોલ્ડ દેખાવને જોઈ ચાહકો ફોટા પરથી નજર હટાવી શકતા નથી. કારણ કે તેનાં ચાહકો માટે ફોટા પરથી આંખો દૂર કરવી મુશ્કેલ છે.

પ્રિયા પ્રકાશે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવી તસવીરો મૂકી 
સાઉથ એક્ટ્રેસ અને વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયર હવે પહેલા કરતા વધુ સુંદર દેખાઈ રહી છે.  હવે પ્રિયા પ્રકાશે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવી તસવીરો મૂકી છે. પ્રિયા પ્રકાશે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે સ્વચ્છ વાદળી પાણીનો વિરોધ કોણ કરી શકે? મારા બે ખાસ મિત્રો પણ નહીં.  જેઓ અંદર જવાના વિચારથી ધ્રૂજતા હતા.


બિકીની દેખાવની તસવીરો શેર કરીને હંગામો મચાવ્યો 
પ્રિયા પ્રકાશે કહ્યું કે અમારામાંથી કોઈને તરવું આવડતું ન હતું, તેમ છતાં અમે માછલીઓ સાથે સ્નૉર્કલિંગ કરવાનો અને રમવાનો શ્રેષ્ઠ સમય પસાર કર્યો.  જેની તસવીરો તમે જોતા જ રહી જશો. પ્રિયાએ થાઈલેન્ડ વેકેશનની કેટલીક બિકીની દેખાવની તસવીરો શેર કરીને હંગામો મચાવ્યો છે. તેના નવા દેખાવને જોઈને તેના ચાહકોએ તેના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે.  કારણ કે પ્રિયાએ યલો બિકીનીમાં બોલ્ડ દેખાવ બતાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ