બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરની તિજોરીમાં રાખો એક વસ્તુ, દેવી લક્ષ્મીની કૃપાથી થશે રૂપિયાનો વરસાદ

photo-story

6 ફોટો ગેલેરી

વાસ્તુ ટિપ્સ / ઘરની તિજોરીમાં રાખો એક વસ્તુ, દેવી લક્ષ્મીની કૃપાથી થશે રૂપિયાનો વરસાદ

Last Updated: 07:55 PM, 29 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જે લોકો લગાતાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તેઓ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો અમુક વસ્તુ ઘરમાં રાખે તો ધનની કમી ક્યારેય સર્જાતી નથી. આવો જાણીએ તે વસ્તુ વિશે.

1/6

photoStories-logo

1. વાસ્તુ નિયમ

હિન્દુ ધર્મ અનુસાર, જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે વાસ્તુ નિયમને ફોલો કરવું જરૂરી છે. જો વાસ્તુ પ્રમાણે કેટલાક ફેરફાર કરવામાં આવે તો આર્થિક સમૃદ્ધિ પણ આવે છે અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. આવો જાણીએ કે ઘરમાં કઈ વસ્તુ રાખવાથી ધન લાભ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કોડી

જો તમારા ઘરમાં ધન ટકતું ના હોય કે પછી લગાતાર આર્થિક તંગી રહેતી હોય તો તિજોરીમાં કોડીઓ રાખવાથી આ સમસ્યા દૂર થાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને તિજોરી ભરેલી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. શ્રી યંત્ર

વાસ્તુ મુજબ ઘરમાં શ્રી યંત્ર સ્થાપિત કરવાને શુભ માનવામાં આવે છે. તે ધન સંબંધિત સમસ્યા દૂર કરે છે અને સાથે આર્થિક સ્થિરતા લાવે છે. શ્રી યંત્રને પૂજા સ્થળ પર સ્થાપિત કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પિરામિડ

જો તમે ઘરમાં હંમેશા સકારાત્મકતા જાળવી રાખવા માંગતા હોવ તો પિરામિડ ઘરમાં રાખવું જોઈએ. પિરામિડ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કુબેર દેવતાની પ્રતિમા

વાસ્તુ મુજબ, જે લોકો વ્યાપાર કરતા હોય તેમને ઓફિસ કે દુકાનમાં કુબેર દેવતાની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. તેનાથી કારોબારમાં સફળતા મળે છે. સાથે ધનની કમી પણ નથી રહેતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Dosh Vastu Tips VastuShastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ