બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / relationship tips do not make these mistakes between engagement to marriage

ટીપ્સ / એક ભૂલ અને કાચની જેમ તૂટી જશે સંબંધ: સગાઈ અને લગ્ન વચ્ચે આવું અજાણતા પણ ન કરતાં, ફોન વાળી વાત સૌ પ્રથમ

Kishor

Last Updated: 12:27 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોલ્ડન કાળ લગ્ન અને સગાઈ વચ્ચેનો સમય ઘણો નાજુક હોય છે. આથી આ સમયમાં ખાસ સતર્કતા રાખી અમુક નિયમનું પાલન કરવું જોઈએ.

  • સગાઈથી લગ્નનો ગાળો ગણાય છે ગોલ્ડન કાળ
  • આ સમયગાળા દરમિયાન ખાસ સતર્કતા રાખવી

પતિ પત્ની જ્યારે લગ્નના તાંતણે બંધાવાનું નક્કી કરે છે ત્યારે તેમની ખાસ જવાબદારી વધી જતી હોય છે. અમુક વખતે ઘરના સભ્યની ખુશી માટે હા પાડી દેવામાં આવતી હોય છે. જે આગળ જતા નડે છે. તેમા પણ લગ્ન અને સગાઈ વચ્ચેનો સમય ઘણો નાજુક હોય છે. આથી ગોલ્ડન કાળ ગણાતા આ સમયમાં ખાસ સતર્કતા રાખી અમુક નિયમનું પાલન કરવું જોઈએ.
પ્રેમ એ જીવનનું સનાતન સત્ય છે | shatdal magazine Mrugesh Vaishnav Vedna  Samvedna 12 february 2020
ફોન પર વધારે ન કરવી વાત
સગાઈ પછી લગ્ન દરમિયાન લોકો સૌથી વધુ પોતાના સાથે વાતો કરતા હોય છે. આથી કપલ્સે ફોન પર વધારે વાત ન કરવી જોઈએ, કારણ કે સતત વાત કરવાથી તમારા અથવા તમારા પાર્ટનર વચ્ચે ઘણી તકરાર થઈ શકે જે મોટુ રૂપ ધારણ કરી લે છે.

એકબીજાને માન આપો
બે પતિપત્ની વચ્ચે દલીલને સૌથી વધુ અવકાશ હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન દલીલમાં એકબીજાને સમજો અને નિર્ણયનું સન્માન કરવું જોઈએ. ભૂલથી પણ બરાડા થકી અપશબ્દોનો ઉપયોગ કરીને જવાબ ન આપો.

તમારા જીવનસાથી પર વર્ચસ્વ ન રાખો
અમુક વખતે તમારા પાર્ટનરની વાત અયોગ્ય હોય છે તો ત્યારે તેને સમજાવવા અને હેન્ડલ કરવાની યોગ્ય રીત પસંદ કરવી જોઈએ. વધુ દબાણ થાય તો લગ્ન પછી પણ તેમને તમારા નિયંત્રણમાં રહેવું પડશે.તેવા ડરને પગલે છુટ્ટા થવાના ચાન્સ વધી જાય છે.

કુટુંબ વિશે ખરાબ ન બોલો
લગ્ન એ બે લોકોનુ મિલન તો છે જ પણ ખાસ બે પરિવારોનું પણ મિલન છે, જેમાં બંનેએ એકબીજાના પરિવારનું સન્માન કરવું જોઈએ.  તમારા જીવનસાથીને ભૂલથી પણ તમારા પરિવારને નુકસાન ન થાય તે જોવું રહ્યું!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ