ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ravindra Jadeja and K L Rahul are also not going to play in ind vs eng test match

સ્પોર્ટસ્ / પહેલી ટેસ્ટ હાર્યા, હવે બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: જાડેજા અને આ ખેલાડી બહાર

Published By: Vaidehi

Last Updated: 07:59 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind vs Eng : ટેસ્ટ સીરીઝની પહેલી 2 મેચોથી વિરાટ કોહલી ટીમની બહાર છે. હવે ટીમ ઈન્ડિયાને વધુ 2 મોટા ઝટકા લાગ્યાં છે.

ADVERTISEMENT

  • Ind vs Eng દ્વિતીય ટેસ્ટ મેચ
  • ટીમ ઈન્ડિયાને કોહલી બાદ વધુ 2 મોટા ઝટકા
  • રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ ટીમ બહાર

2 ફેબ્રુઆરીથી શરૂ થનારી ભારત-ઈંગ્લેંડની દ્વિતીય ટેસ્ટ મેચથી પહેલાં ભારતીય ટીમને મોટો સેટબેક મળ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ ઈજાગ્રસ્ત થયા હોવાને લીધે વિશાખાપટ્ટનમમાં થનારી મેચથી બહાર થયાં છે. BCCIનાં સ્ટેટમેંટ અનુસાર જાડેજા હેમસ્ટ્રિંગ ઈંજરીનાં લીધે ટીમની બહાર થયાં છે જ્યારે મેચ બાદ કે.એલ રાહુલે તેમના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવો થયા હોવાની ફરિયાદ કરી છે. આ કારણે બીજા ટેસ્ટ મેચમાંથી રાહુલ પણ બહાર થયાં છે.

મેડિકલ ટીમ મોનિટરિંગ કરી રહી છે...
BCCIએ પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે BCCIની મેડિકલ ટીમ જાડેજા અને રાહુલની પ્રોગ્રેસને મોનિટર કરી રહી છે.જાડેજા અને રાહુલની જગ્યાએ ટીમમાં મિડલ ઓર્ડર બેટર સરફરાઝ ખાન, લેફ્ટ આર્મ સ્પિનર સૌરભ કુમાર અને ઓલરાઉંડર વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યું છે. દ્વિતીય ટેસ્ટ મેચ માટે ભારતીય સ્કવોડનાં ખેલાડીઓનાં નામ નીચે અનુસાર છે:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએસ ભરત , ધ્રુવ જુરેલ , રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ, અવેશ ખાન, રજત ખાન. , સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર. 

વધુ વાંચો: ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર આવી હાર જોવા મળી, સર્જાયો શરમજનક રેકોર્ડ

સંકળાયેલા મુદ્દાઓ

K L Rahul Ravindra Jadeja ind vs eng કે.એલ રાહુલ ટેસ્ટ સીરીઝ રવિન્દ્ર જાડેજા Ind vs Eng

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ