બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Rashmika Mandanna and Bollywood actor Ranveer Kapoor will be seen together in Bane Animal

મનોરંજન / Animalના સેટ પર રણબીરની હરકતથી છલકી પડયાં રશ્મિકાના આસું, જુઓ શું થયું

Kishor

Last Updated: 11:21 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશ્મિકા મંદન્ના અને બોલીવુડ એક્ટર રણવીર કપૂર બને એનીમલ ફિલ્મમાં સાથે કામ કર્યું છે, જેનાં શુટિંગ દરમિયાન રશ્મિકા રણબીરના કારણે ચોધાર આસુએ રડવા લાગી હતી.

  • રશ્મિકા મંદન્ના અને બોલીવુડ એક્ટર રણવીર કપૂર બને એનીમલમાં એક સાથે દેખાશે
  • રશ્મિકા રણબીરના કારણે ચોધાર આસુએ રડવા લાગી
  • ફિલ્મના શૂટિંગ વેળાએ બન્યો હતો એ કિસ્સો 

રશ્મિકા મંદન્ના અને બોલીવુડ એક્ટર રણવીર કપૂર બને એનીમલ ફિલ્મમાં એક સાથે જોવા મળશે. જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ વેળાએ આ ફિલ્મને લઈને રશ્મિકા રણબીરના કારણે ચોધાર આસુએ રડવા લાગી હતી. બોલીવુડ ફિલ્મ મિશન મજનું બાદ હવે રશ્મિકા અને રણવીર એનિમલ ફિલ્મમાં પોતાનું હુનર બતાવશે. ત્યારે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે અને આ ફિલ્મ આ વર્ષે ફિલ્મ રિલીઝ પણ થઇ જશે.

Rashmika Mandanna and Bollywood actor Ranveer Kapoor will be seen together in Bane Animal

શ્મિકા ખૂબ જ ભાવુક થઈ હતી

ફિલ્મના શૂટિંગ વેળાની આ વાત છે જ્યાં રૂટિંગ નાસ્તો કરી અને રશ્મિકા કંટાળી ગઈ હતી. જેને આ વાત રણવીર કપૂરને કરતા તેને બીજા જ દિવસે રશ્મિકા માટે સ્પેશિયલ ફૂડ તૈયાર કરાવ્યું હતું અને ફૂડનો સેટ લાવીને તે અભિનેત્રીને આપ્યું હતું. આ ક્ષણને લઈને રશ્મિકા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે ભોજન આરોગયા બાદ આ ખૂબ સ્વાદિષ્ટ ભોજનને લઈને રશ્મિકા રણવીરથી એટલી પ્રભાવિત થઈ ગઈ હતી  કે તે ખુશીની મારી તેની આંખોમાં આંસુ ગયા હતા. આ પછી રણવીરે રશ્મિકાને તને બોરિંગ લાગે છે તો તું રોજ કેમ ખાય છે તે મામલે બન્નેએ રમુજી કરી હતી.

મહાન વ્યક્તિ અને મહાન અભિનેતાનો આપી દીધો દરજ્જો
મહત્વનું છે કે રશ્મિકાએ આ ભાવુક ક્ષણનો ખુલાસો એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. આ વેળાએ અભિનેત્રીએ રણવીરના મુક્ત મને વખાણ કરી અને તેમને મહાન વ્યક્તિ અને મહાન અભિનેતાના દરજ્જો આપી દીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ