બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / Rashmika Mandanas look will be like this in Ranbir Kapoors Animal

PHOTO / રણબીર કપૂરની 'એનિમલ'માં આવો હશે રશ્મિકા મંદાનાનો લૂક, રિલિઝ થયું પોસ્ટર, અતિ સુંદર દેખાઈ "

Kishor

Last Updated: 09:44 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એનિમલ ફિલ્મને લઈ અભિનેત્રી રશ્મિકાના પાત્રનું પ્રથમ પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં રશ્મિકા શાનદાર લુકમાં નજરે પડી રહી છે

  • એનિમલ ફિલ્મને લઈ લોકોમા ભારે ઉત્સુકતા
  • અભિનેત્રી રશ્મિકાના પાત્રનું પોસ્ટર રિલીઝ થયું
  • 'તમારી ગીતાંજલિ' નામેં પોસ્ટરમા રશ્મિકાએ કેપ્શન પણ લખ્યું

એનિમલ ફિલ્મને લઈ પ્રથમ રણબીર કપૂર બાદમાં અનિલ કપૂર અને હવે અભિનેત્રી રશ્મિકાના પાત્રનું પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં રશ્મિકા શાનદાર લુકમાં નજરે પડી રહી છે. રશ્મિકાએ તેના પાત્રનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જેમાં રશ્મિકાના જોરદાર અંદાજમાં દેખાઈ રહી છે. તે લાલ અને સફેદ સાડીમાં દેખાઈ રહી છે. 'તમારી ગીતાંજલિ' નામેં પોસ્ટરમા રશ્મિકાએ કેપ્શન પણ લખ્યું છે.

અમારી ગીતાંજલિ ખૂબ જ સુંદર છે...

ધમાકેદાર એક્શન પેકેજ થ્રિલર એનિમલ ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. રણબીર કપૂરનો દમદાર લૂક ફેન્સને ખુબ જ પસંદ આવ્યો હતો. બાદમાં અનિલ કપૂરનું ફર્સ્ટ લૂક અને હવે રશ્મિકાનું પણ લુક સામે આવ્યું છે. "ખૂબ જ સુંદર', અમારી ગીતાંજલિ ખૂબ જ સુંદર છે. આતુરતાથી ટ્રેલરની રાહ જોઈ રહ્યો છું સહિતની કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. ફિલ્મમાં રશ્મિકા મંદન્ના અને રણબીર કપૂર પ્રેમીઓનું પાત્ર ભજવશે. એવી પણ જાણકારી અપાઈ રહી છે કે 28 સપ્ટેમ્બરની સવારે 10 વાગ્યે એનિમલ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવશે. 

Image

Image

Image
1 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે

ગત વર્ષે રણબીર કપૂરે બ્રહ્માસ્ત્ર ફિલ્મના કારણે ચર્ચામાં આવ્યો હતો જેમાં તેણે સારુ કામ કર્યું હતું. ફિલ્મમાં રણબીરના એકશન અંદાજને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને ફિલ્મ બ્લોકબ્લસ્ટર સાબિત થઇ હતી. એવામાં હવે ફેન્સ રણબીરની આગામી ફિલ્મ એનિમલને લઈને ખુબ જ ઉત્સાહિત છે. એનિમલ ફિલ્મ ગત 11 ઑગસ્ટએ જ રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મને નવી રિલીઝ તારીખ મળી છે, હવે આ એનિમલ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

Image

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ