બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Random sampling of international passengers for Covid19 has started at airports in the country

મહામારી / વિદેશથી આવનાર લોકોને કોરોના ટેસ્ટ વગર દેશમાં એન્ટ્રી નહીં મળે, કેન્દ્રનો બીજો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 05:17 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાંથી કોરોના વાયરસની એન્ટ્રી અટકાવવા કેન્દ્ર સરકારે બીજો મોટો નિર્ણય લીધો છે.

  • દેશમાં કોરોનાના સંભવિત જોખમને પગલે કેન્દ્ર એલર્ટ 
  • આરોગ્ય મંત્રાલયનો બીજો મોટો નિર્ણય
  • એરપોર્ટ પર કોરોના ટેસ્ટ વગર પ્રવાસીઓને નહીં મળે એન્ટ્રી 

પાંચ દેશોમાં કોરોનાએ ફરી માઝા મૂકતા ભારતમાં પણ સરકારે અતિ એલર્ટ થઈ છે અને દેશમાં કોરોના ન ફેલાય તે માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે, તે માટે નવી ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે અને હવે આ દિશામાં બીજો એક મોટો નિર્ણય લેવાયો છે. 

વિદેશથી આવતા મુસાફરોનો થશે કોરોના ટેસ્ટ 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટો ઓર્ડર બહાર પાડીને જણાવ્યું કે વિદેશથી આવતા લોકોને કોરોના ટેસ્ટ વગર દેશમાં એન્ટ્રી નહીં મળે. 

ચીનથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ 
સૂત્રના જણાવ્યા પ્રમાણે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ચીનથી આવતા મુસાફરો પર કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે આજથી દેશના એરપોર્ટ પર કોવિદ-19 માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ થઈ ગયા છે.

દેશમાં હાલ કોરોનાના 10 અલગ અલગ વેરિયન્ટ 
દેશમાં હાલ કોરોનાના 10 અલગ અલગ વેરિયન્ટ છે, સૌથી નવો વેરિયન્ટ બીએફ.7 છે. હાલ દેશમાં ઓમિક્રોનના અલગ-અલગ વેરિયંટ ફેલાઈ રહ્યા છે. આજે પણ દેશમાં ક્યાંકને ક્યાંક ડેલ્ટા વેરિયન્ટ જોવા મળી રહ્યો છે. સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડીને લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ